________________
૨૩૫
આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ સ્થૂલભદ્રને આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ બે શિષ્યો હતા.
જિનકલ્પ વિચ્છેદ જવા છતાં જે ધીર પુરુષોએ જિનકલ્પની તુલના કરી તે શ્રેષ્ઠ છે તો ચારિત્ર ધારણ કરનાર મુનિઓ વંદનીય છે.
ત્યાર પછી પરંપરાએ સ્થવિર આર્યોની શાખાઓ નીકળી. આમાં ઘણા ભેદો પણ છે છે પડ્યા. કેટલાંક નામો પણ તિરોહિત થયાં છે. - ત્યાર પછી સ્થવિર શાખાઓની પરંપરાઓ સ્થપાઈ. ત્યાર પછી અનેક ગચ્છો . છે અસ્તિત્વમાં આવ્યા. શ્રી સુધર્માસ્વામીની પરંપરાએ ઘણા આચાર્યો અને મુનિઓ થઈ ગયા છે
પ્રસ્તુત ગ્રંથની આપેલી સ્થવિરાવલી અંતમાં જણાવે છે કે સૂત્રાર્થ રૂપ રત્નોથી ભરેલા અને છે શમ, દમ, તથા માર્દવ આદિ ગુણસંપન્ન કશ્યપ ગોત્રવાળા દેવર્ધિ ક્ષમા શ્રમણને વંદુ છું. છેપ્રાજ્ઞ મુનિજનો આજે પણ વ્યાખ્યાન માટેની પાટને સુધર્માસ્વામીની પાટ છે તેવો હું
આદર આપી રહ્યા છે અને તેવો વિનય સાચવવા પ્રયત્ન કરે છે. ભગવાન મહાવીરનાર શાસનમાં યુગપુરુષો અને આચાર્યો આદિની પરંપરા ચાલુ રહી છે. આ પ્રશસ્તિ ઃ (ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી રચિત શ્રી કલ્પસૂત્ર સુખબોધિકાને આધારે) છે જ્યાં સુધી પૃથ્વીરૂપ સ્ત્રી પર્વતોના સમૂહરૂપી શ્રીફળ વડે, પૂર્ણગર્ભ, ચલાયમાન ર થતાં ઝાડના સમૂહરૂપી દર્ભવાળા, નિષધગિરિરૂપી કુમકુમથી અદ્ભુત તથા હિમગિરિથી એ શોભતા એવા જંબુદ્વીપ નામના મંગલ સ્થાનને ધારણ કરે છે, ત્યાં સુધી પંડિતોને છેક
પરિચિત થયેલી કલ્પસૂત્રની સુબોધા નામે વૃત્તિ વૃદ્ધિ પામો. છે જ્યાં સુધી જળના એકઠા થયેલા કલ્લોલની શ્રેણીથી આકુળ થયેલી આકાશગંગા છે > અને દિહતિએ ઉડાડેલ કમલને વિષે રહેલ પાણીના કણીપાથી નાશ પામ્યો છે કે
શ્રમજનો એવું જ્યોતિશ્ચક અનુક્રમે આકાશ અને પૃથ્વી પર કાયમ ભ્રમણ કરે છે ત્યાં , - સુધી વિદ્વાનોએ આશ્રિત કરેલી આ કલ્પસૂત્રની વૃત્તિ વૃદ્ધિ પામો.
–ઈતિ શિવમ
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org