Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 265
________________ ૨૨૪ આ ઘટતું જાય છે. આયુષ્યાદિ ઘટતાં જાય છે અને કલ્પવૃક્ષો નહિવત્ ફળ આપે છે. હું એક તીર્થંકર અને એક ચક્રવર્તી થાય છે. એક પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુ છે. ૪. દુષમ-સુષમ : બેતાલીસ હજાર વરસ ઓછા એક ક્રોડાકોડ સાગરોપમ પ્રમાણ છે. છે. આયુષ્યાદિ ઘટતાં જાય છે. આ આરામાં ત્રેવીસ તીર્થંકર, અગિયાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુ, નવ બળદેવ થાય છે. ક્રોડપૂર્વનું આયુષ્ય ઘટીને સો છે. વર્ષ હોય છે. જે ૫. દુષમ : એકવીસ હજાર વરસનો છે. માનવ-સ્વભાવ સ્વચ્છંદી વક્ર અને જડ હોય હું છે. મહઅંશે દુઃખ હોય છે. આયુષ્ય સોથી ઊતરતાં વીસ વર્ષ થશે. શરીરાદિ . સંપત્તિ હીન હોય છે. સાત હાથથી શરીરની ઊંચાઈ ઘટતી જશે. તે દુષમ-દુષમઃ એકવીસ હજાર વરસ છે. અતિ દુઃખ સહિત છે. પ્રારંભમાં આયુષ્ય વિસ વરસથી ઘટીને સોળનું થશે. એક હાથની ઊંચાઈ ઘટી મુઠ્ઠીપ્રમાણ થશે. . માનવસ્વભાવ નિર્લજ્જ, કપટી અને અમર્યાદાવાળો થશે. શરીર કુરૂપ હશે. આ ઉત્સર્પિણી કાળ વિષે ' ઉત્સર્પિણી કાળમાં અવસર્પિણીથી ઊલટી રીતે ચક્ર ફરે છે. તે આરા આ પ્રમાણે ૧. દુષમ-દુષ. ૨. દુષમ. ૩. દુષમ-સુષમ. ૪. સુષમ-દુષમ. ૫. સુષમ. ૬. છે SS સુષમ-સુષમ. અર્થાત્ પ્રારંભમાં દુઃખ પછી ઉત્તરોઉત્તર સુખ વધતું જાય છે તેથી ઉત્સર્પિણી કહેવાય છે. છેપ્રત્યેક કાળમાં ચોવીસ તીર્થંકર થાય છે. ત્રીજા આરાથી ચોથા આરામાં થઈને ન . ત્રેસઠ શલાકાપુરુષો થાય છે. અવસર્પિણી કાળમાં આયુષ્યાદિ ઘટતાં જાય અને જે ઉત્સર્પિણીમાં તે વધતાં જાય. દરેક આરાનું જે નામ છે તે પ્રમાણે તેની રચના સમજી છે. લેવી. વર્તમાનમાં પાંચમો દુષમ આરો ચાલે છે. તેનાં લગભગ ૨૫૦૦ વર્ષ ગયાં છે. છે૨૧૦૦૦ વર્ષ પૂરાં થયા પછી દુષમ-દુષમ આરો શરૂ થશે. ત્યાર પછી એવા જ બીજા છે જ બે આરા ગયા પછી વળી પાછા તીર્થંકરાદિના યોગ મળે તેવો કાળ આવશે. in Education International

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282