Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 271
________________ .VASAVVY HAVVAYA ORAVAWNYWAVVXWAV*VEWAVAA ૨૩૦ 3 જ છે. કારણ કે તે જૂનાં કર્મોનો નાશ કરે છે, નવાં કર્મોને પેસવા ન દે, અને સે ચરિત્રગુણ નિર્મળ કરે. કલ્પસૂત્ર ત્રીજા પ્રકારના વૈદ્યના ઔષધ સમાન પ્રભાવવાળું છે. જે 2 કલાસૂત્રનું વિશેષ માહાભ્ય 3 દેવતાઓમાં ઇદ્ર સર્વશ્રેષ્ઠ મનાય છે તેમ તારાઓમાં ચંદ્ર, ન્યાયપ્રવીણ પુરુષોમાં હું 3 રામ, સુંદરીઓમાં રંભા, વાજિંત્રોમાં ભંભા, હસ્તીઓમાં ઐરાવત, સાહસિકોમાં રાવણ, = બુદ્ધિમાનોમાં અભયકુમાર, તીર્થોમાં શત્રુંજય, ગુણોમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, આ રે મંત્રોમાં નવકાર, વૃક્ષોમાં આમ્રવૃક્ષ, વ્રતોમાં બ્રહ્મચર્ય, નિયમોમાં સંતોષ, તપમાં સમતા, ને તત્ત્વમાં સમ્યગુદર્શન છે તેમ પર્વોમાં પર્યુષણ પર્વ શ્રેષ્ઠ છે. તેની સાથે કલ્પસૂત્રની 3 દેશનાનો અનન્ય સંબંધ છે. ખરેખર કલ્પસૂત્ર કલ્પવૃક્ષ જ છે. ફે કલ્પવૃક્ષમાં આપેલું મહાવીરચરિત્ર મોક્ષના બીજ સમાન છે, પાર્શ્વનાથચરિત્ર છે 3 અંકુર સમાન છે, નેમિનાથ ચરિત્ર થડ સમાન છે અને આદિનાથ ચરિત્ર શાખા સમાન છે છે. સ્થવિરાવલી પુષ્પો સમાન છે, સમાચારી સુગંધ સમાન છે. આ સર્વની ફળશ્રુતિ કે સાક્ષાત્ મોક્ષ છે. છે વિધિપૂર્વક વાંચેલું, આરાધેલું, તેમ જ ધ્યાનપૂર્વક અક્ષરશઃ શ્રવણ કરેલું આ છે કે કલ્પસૂત્ર આઠ ભવમાં મોક્ષદાયક થાય છે. કલ્પસૂત્રના વાચન સાથે તપ, પૂજા આદિ મહત્ત્વનાં છે. સાધુસાધ્વીની સેવા, સાધર્મિકનો આદર અને ઘર્મપ્રભાવના આદિ મોક્ષના નેતા કે બીજને પુષ્ટિ કરનારાં છે. NH1Nz4w . ism . 15 . EIN

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282