________________
૨૨૭ હતા, તેથી આચારમાં પણ અંતર છે. આથી તે સમયના જે સાધુ આદિને વિશે ઉદ્દેશીને છે છે. કર્યું હોય તો તેમને કામ ન આવે પણ અન્યને તે વસ્તુના ઉપયોગમાં બાધા ન આવે. = ૩. શય્યાતર કલ્પઃ ઉતારાની જગાના આચાર. છે જગાના માલિકની રજાથી જ્યાં સાધુઓએ ઉતારો કર્યો હોય, ત્યાં તેના માલિકની છે છે. નીચેની બાર પ્રકારની વસ્તુઓનો સર્વ તીર્થકરના સાધુઓને કહ્યું નહિઃ આહાર, પાણી,
ફળાદિ, મુખવાસ, વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ, સોય, અસ્તરો, નખ કે દાંત છે ) સુધારવાનું અસ્ત્ર, કાનસફાઈનું સાધન. આમાંનું કંઈ પણ ગ્રહણ કરે તો ઘણા દોષો હો
લાગવા સંભવ છે. = છતાં સાધુ અખંડ રાત્રિ જાગે, પ્રાતઃકાળે અન્ય જગાએ પ્રતિક્રમણ વિધિ કરી આવે છે છે તો તે સ્થાનનો સ્વામી શય્યાતર થતો નથી.
ચારિત્રની ઇચ્છાવાળો ઉપધિસહિત શિષ્ય હોય તેને તૃણ, માટીનું ઢેકું, કુદરતી હાજતનું સાધન, ભસ્મ, ખાટલો, બાજોઠ, સંથારાનાં સાધનો, લેપાદિ વસ્તુઓ ખપે. છે ૪. રાજપિંડ કલ્પ: રાજ્યાભિષેક કરેલી વ્યક્તિઓ, સેનાપતિ, પુરોહિત, નગરશેઠ,
મંત્રી, સાર્થવાહ વગેરેનું રાજપિંડ ન ખપે. કારણ કે તે સાધનોના પરિચયથી સાધનામાં વિદન આવે. આહારથી રજોહરણ સુધી આઠ પિંડ સમજવા. આ પ્રતિબંધ પ્રથમ અને હું અંતિમ તીર્થના સાધુઓ માટે છે. વચ્ચેના બાવીસ માટે નથી.
૫. કૃતિકર્મ કલ્પ : વંદના તે અભ્યત્યાન અને બાદશાવર્ત બે પ્રકારો છે. છે. સર્વ તીર્થકરોના તીર્થના સાધુઓ દીક્ષા પર્યાય પ્રમાણે વંદન રાખે. નવો દીક્ષિત છે
ગમે તેટલો વયોવૃદ્ધ કે વિદ્વાન હોય તો પણ પ્રથમ દીક્ષિત થયેલાને વંદન કરે અને આ છે પુરુષપ્રધાન ધર્મ મનાતો હોવાથી સાધ્વીનો દીક્ષાકાળ લાંબા વખતથી હોય તો પણ તે છે
નવા દીક્ષિત સાધુને વંદન કરે. ( ૬. વત કલ્પ મહાવ્રત.
બાવીસ તીર્થકરોના સાધુઓને ચાર મહાવ્રત હોય છે, કારણ કે સ્ત્રીને પરિગ્રહ છે. માનવામાં આવે છે. આથી અપરિગ્રહીને તેના ભોગનો સંબંધ નથી. પરંતુ પ્રથમ અને હિ
Main Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org