________________
ISE
૨૧૩ જી માતા મરુદેવાનો સ્નેહ પ્રથમ મોક્ષગમન છે તે કાળે અને તે સમયે ભગવાને પ્રથમ જ દીક્ષા લઈ વનવાસ સ્વીકાર્યો હતો. Eી તેમનાં માતા આથી ઘણું દુઃખ અનુભવતાં હતાં. તેમને મહાવ્યથા થતી કે મારો પુત્ર છે
જંગલનાં દુ:ખો કેવી રીતે સહન કરતો હશે ? તેઓ પોતાની આ વેદના ભરતને કહેતાં હું કે, “તું તો રાજસુખમાં પડ્યો છે. મારો પુત્ર કેવાં દુઃખો વેઠતો હશે, તું તો તેની ખબર છે આ પણ લેતો નથી'. આમ અનેક પ્રકારે કલ્પાંત કરીને મરુદેવા માતાનાં આંખનાં પડળો છે પણ અંધકારમય બની ગયાં હતાં. છે જ્યારે પ્રભુને કેવળજ્ઞાન થયું ત્યારે વંદન કરવા જતાં ભરત મહારાજાએ મરૂદેવા ! એ માતાને સાથે જ લીધાં અને તેમણે માર્ગમાં ઋષભદેવ ભગવાનની સર્વ વિભૂતિ અને ૨ છે ઇંદ્રાદિ દેવો વડે થયેલી સમવસરણાદિની રચના વિષેની હકીકત માતાને જણાવી.
માતાને દેવવાજિંત્રો વડે ગાજતું આકાશ સ્પર્શી ગયું અને વિચારવા લાગ્યાં કે અહો !
ઋષભદેવ તો મહાન ઐશ્વર્યવાન છે. તેમનાં નેત્રો આનંદાશ્રુથી છલકાઈ ગયાં. આમ તે એક બાજુ આનંદથી તેમનાં રોમાંચ ખડાં થઈ ગયાં. ત્યાં બીજી બાજુ વિચારવા ; થ લાગ્યાં ? ખરેખર, મારો મોહ નિરર્થક હતો. આમ ઇહાપોહ કરતાં શુદ્ધ શ્રેણીએ છે - આરૂઢ થતાં મરુદેવા માતા સ્વયં સ્વયંબુદ્ધ થયાં. આ અવસર્પિણી કાળમાં તેઓનું મિ પ્રથમ મોક્ષગમન થયું. એ બધું જ પ્રથમ બન્યું – આદિમં તીર્થ નાર્થ Kી તે કાળે તે સમયે આ અવસર્પિણી કાળમાં ઋષભદેવ પ્રથમ રાજા થયા. પ્રથમ આ નિગ્રંથ થયા. પ્રથમ ધર્મચક્રવર્તી થયા.
પ્રભુએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને ઇંદ્ર રચેલા સમવસરણમાં પ્રથમ દેશના આપી. તે છે જિ ઉપદેશ શ્રવણ કરી ભરત મહારાજાના પાંચસો પુત્રો, સાતસો પૌત્રોએ તે સમયે દીક્ષા , કે ગ્રહણ કરી. ત્યારે તેમણે ચોરાશી ગણધરો સ્થાપ્યા. બ્રાહ્મીએ તથા અન્ય સ્ત્રીઓએ ? પણ દીક્ષા લીધી. ભરત ચક્રવર્તી શ્રાવક થયા. સુંદરીનો ભાવ દીક્ષા ગ્રહણ કરવાનો હતો ? @ી પરંતુ તે અત્યંત સ્વરૂપવાન હોવાથી ભરત મહારાજાએ વિચાર્યું કે ચક્રવર્તીપદ પછી તેને છે
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org