Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 239
________________ ARVAVAVIRAVURAVAVAVAWYWAV WAV VAVAWY - ૧૯૮ જ પ્રાપ્તિ થતાં છ ખંડ પર વિજય મેળવી ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યું. દીર્ઘકાળ સુધી તે પદને ૬ આ યોગ્ય સુખ ભોગવી તેમણે પોતાના પિતા મુનિના ઉપદેશથી સંસારનો ત્યાગ કર્યો. અને છે. ઉત્કૃષ્ટ સાધના કરી સમાધિમરણને પામ્યા. છે તેમના પેલા પાંચ મિત્રો હતા તે તેમની સાથે બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ નામે છે છે ભાઈઓપણે જન્મ્યા હતા અને એક સારથિપણે જન્મ્યો હતો. તે સૌએ તેમની સાથે છે દીક્ષા ગ્રહણ કરી હતી. બાહુ અને સુબાહુ મુનિ વૈયાવૃત્ત અને શુશ્રષાનું કાર્ય કરતાં, છે તેમના આ કાર્યની પ્રશંસા થતાં પીઠ, મહાપીઠ બંનેને ઈર્ષા થતી હતી. તેવા પરિણામને વિજ કારણે તેમને સ્ત્રીવેદનો બંધ પડ્યો. શલ્ય સહિત તેઓ મૃત્યુ પામ્યા. આ ૧૨. સર્વાર્થ સિદ્ધમાં ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે છયે મિત્રો સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન છે થયા. ૧૩. ઋષભદેવ ભગવાનનો જન્મ એ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી આયુષ્ય પૂર્ણ કરીને સૌ પ્રથમ વજનાભનો જીવ ભગવાન છે આ ઋષભદેવપણે ઉત્પન્ન થયો. બાહુ મુનિ વૈયાવૃત્તના પ્રભાવથી શ્રી ઋષભદેવના પુત્ર છે. ભરત ચક્રવર્તીપણે ઉત્પન્ન થયા અને સુબાહુમુનિ બાહુબલી તરીકે જન્મ્યા. પીઠ મહાપીઠ સ્ત્રીવેદને કારણે ઋષભદેવની બ્રાહ્મી અને સુંદરી નામે પુત્રીઓપણે ઉત્પન્ન થઈ. સારથિનો જીવ શ્રેયાંસ પૌત્રપણે જન્મ્યો હતો. ઋષભદેવના સમયનું જગતનું સ્વરૂપ છે તે સમયે અને તે કાળે આજના બુદ્ધિયુગના કોઈ લેખાનું ગણિત ત્યાં ન હતું, કે ન હતી ઇતિહાસના પાને ચઢેલી કોઈ ઘટનાનાં રહસ્યો. નિર્દોષ અને સરળચિત્ત યુગલોનો . એ સમય હતો. પુત્ર અને પુત્રીનો એકસાથે જન્મ થતો. સતત સાથે જ વિકસતા અને = સાથે જ મૃત્યુ પામતાં. તેઓની જિંદગી અત્યંત સુખદ અને સંતોષયુક્ત હતી. કુદરત છેસાથે તેમનો મધુર સંબંધ હતો. VANAVANEVAEHWAVALAVA Rames sain Education International AVAVASVAS For Private & Personal use only

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282