Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 245
________________ િIII III wwwા - Awwww - SI ૨૦૪ યુગલિક પ્રથા ઝડપથી બદલાતી જતી હતી. તેવા યુગપરિવર્તનને જાણીને રાજા ઋષભદેવે યુગલવિવાહમાં પરિવર્તન કર્યું. ભારત સાથે જન્મેલી બ્રાહ્મીનું ભાવિ વાગ્યાની 3 બાહુબલી સાથે કર્યું અને બાહુબલી સાથે જન્મેલી સુંદરીનું ભાવિ ભરત સાથે જોડવાનું ર નક્કી કર્યું. જોકે ભાવિ તો કંઈ જુદું જ નીકળ્યું. બ્રાહ્મી અને સુંદરી બંનેનું પિતાને માર્ગે - 3 ચાલી નીકળવાનું ભાવિ નિર્માણ થયું હતું. (કોઈ જગાએ આવો ઉલ્લેખ મળે છે.) R કાળના પરિબળ અનુસાર યુગલિક પરંપરામાં ક્ષીણતા અને પરિવર્તન થતાં જતાં એ હતાં. આથી રાજા ઋષભદેવ સુવ્યવસ્થા માટે આંતરવિવાહને આવકારી સમાજમાં તે જ છે પદ્ધતિને અપનાવી હતી, જેથી અકસ્માત મૃત્યુ થતાં યુગલ છૂટું પડે તો પણ તેઓ આ 3 અન્ય સાથે વિવાહથી જોડાઈ શકે. 3 રાંધણકળાનો વિકાસ = આમ તો ઋષભદેવનો સમય યુગલિક હતો. પરંતુ તે હવે ક્ષીણ થતો જતો હતો. { આથી કલ્પવૃક્ષો જે ફળ આપતાં હતાં તે દુર્લભ થયાં હતાં. આ વૃક્ષો માનવના જીવનને ૩ સુખનાં સાધનો, ખોરાક વગેરે પૂરાં પાડતાં હતાં. વૃક્ષમાં જ સૂવા-બેસવાની વ્યવસ્થા છે 8 થતી. તેનાં અમૃત જેવાં ફળથી ક્ષુધા તૃપ્ત થતી. વળી એ કાળના જીવો સરળ અને - સંતોષી હતા તેથી તેમને આ સાધનોથી સંતોષ હતો. પણ જ્યારે કાળનું પરિબળ છે પરિવર્તન પામતું ગયું ત્યારે તે વૃક્ષો ક્ષીણ થતાં ગયાં. આથી ઇક્વાકુવંશના માનવો શેરડીના રસ પર નભવા લાગ્યા અને ચોખા જેવા કાચા ધાન્યને ખાતા હતા પણ તેમાં કરી આ પાચનની તકલીફ થવા લાગી અને અગ્નિના ઉપયોગની ખબર ન હતી. આથી ઋષભદેવે પ્રથમ તેમને શીખવ્યું કે હાથથી મસળીને ખાવા. તે ન પચ્યા ત્યારે ચોખાને છે ભીંજવીને પછી હાથની ગરમી આપી ખાવાનું સૂચવ્યું. તે પણ ન પચ્યા ત્યારે કાંખની = રે ગરમી આપવા માંડી પણ તેનો ઉકેલ ન થયો. આમ બીજા ઘણા ઉપાય કરીને થાક્યાં જ છે પણ અન્ન પચે તેવું સિદ્ધ થતું ન હતું. કે તે કાળે એક વાર બે વૃક્ષના ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયો અને આગળ વધવા = લાગ્યો. એ કાળના માનવો માટે આ પ્રથમ જ અનુભવ હતો તેથી તેઓ લાલ ચમકતા = પદાર્થને જોઈને હાથમાં લેવા લાગ્યા. પણ આ તો અગ્નિ હતો તેથી તેઓ દાઝી ગયા છે છે અને ભગવાન પાસે જઈને આ નવા ઉપદ્રવની ફરિયાદ કરી. ભગવાને જાણ્યું કે આ તો = ફરી /|| છઠ્ઠીAિRATI]CીરિFREીરિHAIટ્રીક 5 6 Selain Education International Opal .. . . . GUST

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282