________________
૨૧૦ માસના કૃષ્ણ પક્ષમાં (ચૈત્ર વદ) આઠમને દિવસે પાછલે પહોરે દેવ તથા માનવોના વિરાટ સમૂહથી ઘેરાયેલા પ્રભુ દેવોએ આપેલી શિબિકામાં બેઠા. નગરીની મધ્યમાંથી નીકળી, બહાર ઉદ્યાનના અશોકવૃક્ષ નીચે જઈને સર્વ સમૂહથી અલગ થઈ, વસ્ત્રાલંકારનો છે ત્યાગ કરી, દેહભાવને ત્યજીને ચાર મુષ્ટિ લોચ કરી પ્રભુ પાંચમી મુષ્ટિ લોચ કરવા 5 ગયા, ત્યાં તો આ દશ્ય જે ઇંદ્ર નિહાળી રહ્યા હતા તે ત્વરાથી પ્રભુ પાસે આવ્યા, અને ૬ રે વાળની એક લટ જે બાકી હતી, તે અતિ શોભાયમાન લાગતી હતી, તેને ઇંદ્ર યથાવત્ જ રાખવા વિનંતી કરી. શક્રેન્દ્રના આગ્રહવશ ભગવાને તે પ્રમાણે એક લટ રહેવા દીધી છે 5 ઇંદ્ર આપેલા દેવદૂષ્યને ધારણ કરી પ્રભુ જંગલની વાટે ચાલી નીકળ્યા. માદિમ છે નિષ્પરિગ્રહો
તાપસ ધર્મની ઉત્પત્તિ - ભગવાને એકાકીપણે દીક્ષા ગ્રહણ કર્યા પછી મૌનવ્રત ધારણ કરી છ માસના ટે છે. ઉપવાસનો અભિગ્રહ ધારણ કર્યો હતો. તે સમયે લોકો સમૃદ્ધ અને સુખી હતા. વળી છે આ ભિક્ષા શું અને કેવી રીતે અપાય તે જાણતા ન હતા. ભગવાન તો પ્રસન્ન ભાવે ગામે- 1 આ ગામ વિચરતા હતા. પ્રારંભમાં તેમની પાછળ ચાર હજાર સાધુઓ સ્વયં દીક્ષિત થઈને આ વિચરતા હતા. પણ ભગવાન તો મૌન હતા. તેઓ સુધાતૃષાથી અકળાવા લાગ્યા. વળી એ ઘરે પાછા ફરવું તેમાં પણ શોભા નહિ. આમ સૌ તાપસ બનેલા કચ્છ મહાકચ્છ પાસે આ ગયા. તેમની સલાહ પ્રમાણે તેઓએ વનવાસનો માર્ગ લીધો. તેઓ સૌ નદીકાંઠે રહેતા,
વૃક્ષો પરથી પાકાં ફળો - ફૂલ, પત્રો ખાઈને તથા દાઢી-મૂછ-જટા રાખીને રહેવા જ લાગ્યા. તેથી તેઓ જટાધારી તાપસ કહેવાયા. આ પ્રથમ પારણું
- ભગવાન દીક્ષા લીધા પછી છ માસના ઉપવાસ પૂર્ણ કરી ભિક્ષા માટે ફરતા હતા. રો. પરંતુ અગાઉની જેમ તેમને રાજા સમજીને સૌ ભિક્ષામાં કન્યા, રત્નો, વસ્ત્ર, પાત્ર ' વગેરે આપતા હતા છતાં પ્રભુ કંઈ પણ કહ્યા વગર મૌન રહી તે વસ્તુનો અસ્વીકાર
કરી ગ્રામાનુગ્રામ વિચરતા હતા. આમ બીજા છ માસ પસાર થયા. કુલ એક વરસ રી પૂર્ણ થયું.ie
onal use onlycom
For Private & Personal Use Only
www.jainelibrary.org