Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 247
________________ ૨૦૬ આ કરાવ્યું અને સુંદરીને ગણિતવિદ્યા શીખવી. વળી માપ, તોલ, લંબાઈ પહોળાઈ જેવી કે વ્યાવહારિક અનેક કળાઓ શિખડાવી. આ ઉપરાંત સ્ત્રીઓની ચોસઠ કળાઓ બતાવી. હું છે તેના પ્રકાર આ પ્રમાણે જાણવા : અસિ ઃ હથિયાર - સુરક્ષાનાં સાધન મસિ : લેખનવ્યાપારની કળા કૃષિ : ખેતી તથા ઉત્પાદનની કળા ભગવાને રાજ્યવ્યવસ્થા માટે આરક્ષક દળનું નિર્માણ કર્યું તે “ઉગ્ર' કહેવાયા. છે છે મંત્રીમંડળની રચના કરી તે “ભોગ” કહેવાયા. રાજકુળના માનવો “રાજન્ય' કહેવાય છે અને અન્ય કર્મચારીઓ ક્ષત્રિયો કહેવાયા. સામ દામ દંડ અને ભેદનીતિ અમલમાં છે આવી. પ્રથમ રાજા ઋષભદેવે આગામી કાળને લક્ષમાં રાખી રાજ્યની સુંદર વ્યવસ્થા છે એ નક્કી કરી. આથી જનતા પણ નિશ્ચિત થઈ સંતોષ અને સુખ પામી. સ્ત્રીઓની ચોસઠ કળા ઋષભદેવે સ્ત્રી-વિકાસ માટે ચોસઠ કળાઓની પદ્ધતિ બતાવી. . (૧) નૃત્ય (૨) આદર આપવાની કળા - ઔચિત્ય (૩) ચિત્ર (૪) વાજિંત્ર (૫) આ મંત્ર (૬) ધનવૃષ્ટિ (૮) ફલાકૃષ્ટિ - ફળ તોડવાની કળા (૯) સંસ્કૃતજલ્પ (૧૦) ક્રિયાકલ્પ (૧૧) જ્ઞાન (૧૨) વિજ્ઞાન (૧૩) છંદ (૧૪) પાણી થંભાવવાની કળા (૧૫) . આ ગીતમાન (૧૬) તાલમાન (૧૭) આકારગોપન (૧૮) બગીચો બનાવવાની કળા (૧૯) છે કાવ્યશક્તિ (૨૦) વક્રોક્તિ (૨૧) નરલક્ષણ (૨૨) હાથીઘોડાની પરીક્ષા (૨૩) ૨ આ વાસ્તુસિદ્ધિ (૨૪) તીવ્રબુદ્ધિ (૨૫) શકુનવિચાર (૨૬) ધર્માચાર (૨૭) અંજનયોગ છે - (૨૮) ચૂર્ણયોગ (૨૯) ગૃહીધર્મ (૩૦) સુપ્રસાદન કર્મ (રાજી રાખવાની કળા) (૩૧) { છે કનકસિદ્ધિ (૩૨) વર્ણિકાવૃદ્ધિ - સૌંદર્યવૃદ્ધિ (૩૩) વાકપાટવ (૩૪) કરલાઘવ - ૨ છે હાથચાલાકી (૩૫) લલિત ચરણ (૩૬) તેલસુરભિતાકરણ – સુગંધી તેલ બનાવવાની છે છે કળા (૩૭) ભૃત્યોપચાર (૩૮) ગોહાચાર (૩૯) વ્યાકરણ (૪૦) પરનિરાકરણ (૪૧) વિણાનાદ (૪૨) વિતંડાવાદ (૪૩) અંકસ્થિતિ (૪૪) જનાચાર (૪૫) કુંભ ભ્રમ (૪૬) છે ૐ સારિશ્રમ (૪૭) રત્નમણિભેદ (૪૮) લિપિપરિચ્છેદ (૪૯) વૈદ્યકીય (૫૦) કામાવિષ્કરણ છે છે. (૫૧) રંધન (પ૨) ચિકુરબંધ - કેશ બાંધવાની કળા (૫૩) શાલિખંડન (૫૪) WWAMAMAVAVAVAVAMVAYYAYAYAYAYAYASAVA AMAVAVAATAMAVAVAVAVAYA Education International. For Private & Personal Use Only wwwdainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282