________________
આ પ્રાણીઓનો વ્યવસ્થિત સંગ્રહ અને ઉપયોગ કરવાની વ્યવસ્થા કરી. રાજ્યવ્યવસ્થા માટે આ પ્રજાજનોમાં કાર્યની વહેંચણી કરી અને સુંદર વ્યવસ્થા ઊભી કરી દરેકને પોતાની આ યોગ્યતા પ્રમાણે કાર્યની વહેંચણી કરી. પ્રજાજનો આ વ્યવસ્થાથી સંતોષ પામ્યા.
ઋષભદેવ રાજ્યવ્યવસ્થા માટે વન ઉપવનમાં ઘૂમીને નિરીક્ષણ કરતા. એકવાર તેઓ દૂર દૂર યુગલિકોના સ્થાને પહોંચ્યા. ત્યાં તેમણે સૌંદર્યવાન સુનંદાને એકાકી ફરતી જોઈ. યુગલિકો એકઠા મળ્યા. તેઓ આ યુવાનને જોઈ પ્રભાવિત થયા. તેઓ તેમની
સાથે કુળકર પાસે પહોંચ્યા. નાભિકુળકરે તેમનો આદરપૂર્વક સત્કાર કર્યો. તેઓએ - સુનંદાને આગળ કરીને કહ્યું કે તમે આ નારીનો સ્વીકાર કરો. તેનું દુઃખ અમારાથી છે જોવાતું નથી. નાભિદેવ વિચારમાં પડ્યા કે સાથી વગરની નારીનો સાથી કોણ બને ? છે. કારણ કે અહીં કોઈ હજી સાથી વગરનું હતું નહિ. આવનાર યુગલિકો હતાશ થયા છે એ સુનંદાનાં ચક્ષુ તો અશ્રુથી ભરાઈ ગયાં, આ દશ્યથી ઋષભદેવ દ્રવિત થયા.
ઋષભદેવે પિતાજી તરફથી વિનયપૂર્વક કરૂણાસૂચક દૃષ્ટિ કરી. તે દૃષ્ટિ સૂચવતી એ હતી કે આ ઝડપી કાળપરિવર્તનમાં જૂની પ્રથાઓ બદલવી પડશે નહિ, તો માનવીનું
જીવન હતાશા અનુભવશે. આ કન્યાનો સાથી હું બનીશ. નાભિકુળકરે પણ વિચાર પણ કરીને જાહેર કર્યું કે સુનંદા રાજા ઋષભને સુપ્રત કરવામાં આવશે.
રાજા ઋષભે સુનંદાનો સ્વીકાર કરી સુમંગલા પાસે મોકલી, કારણ કે યુગલિક જ કે જન્મવાળી સુમંગલા માટે જીવનમાં ત્રીજી વ્યક્તિનો પ્રવેશ આશ્ચર્ય હતું. શું અમે બે Bર છીએ તેમાં આ ત્રીજી વ્યક્તિનો પ્રવેશ ! પરંતુ સુનંદાની દયનીય સ્થિતિ તેમાં વળી . સુનંદાનું નિર્દોષ વ્યક્તિત્વ સુમંગલાને આકર્ષી ગયું. તેણે સુનંદાને પોતાના જીવનવૈભવમાં રે સમાવી દીધી. અને સુનંદાએ ઉપકારવશ સુમંગલાનું સાન્નિધ્ય સ્વીકારી લીધું. આ છે 28ષભદેવ સાથે જન્મેલી કન્યાનું નામ સુમંગલા હતું. અનુક્રમે યૌવનકાળ થતાં છે વળી ઇંદ્ર દેવોના પરિવાર સાથે પૃથ્વી પર પધાર્યા અને પોતાના આચાર પ્રમાણે તેમણે હું અતિ ઉલ્લાસિત થઈ ભગવાનનો વિવાહ-મહોત્સવ કર્યો. ત્યાર પછી છ લાખ વર્ષ
પર્વત સુખ ભોગવતાં સુમંગલાએ ભરત અને બ્રાહ્મીના યુગલને અને સુનંદાએ બાહુબલી છે અને સુંદરીના યુગલને જન્મ આપ્યો. તે ઉપરાંત સંસાર-અવસ્થામાં અઠ્ઠાણું પુત્રોનો ( યોગ થયો હતો.
LAYEYAYAYAYAYLEYCOMBULALALALAYSAYAYYUSUSLAS
YAYAYAYAYAYAYALAYALAYALAYALAM
Vain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.om