Book Title: Kalpasutra Kathasara
Author(s): Sunandaben Vohra
Publisher: Pannalal Umabhai Sheth Charitable Trust Ahmedabad

Previous | Next

Page 227
________________ ૧૯૦ 4િ બાંધ્યાં હતાં. કોઈ પાંજરામાં પુરાયેલાં હતાં. અત્યંત દયામણા મુખવાળાં તે ધ્રૂજતાં જાનવરો કહી રહ્યાં હતાં કે “અમારું રક્ષણ કરો, રક્ષણ કરો.' નેમિકુમારે તરત જ વાડાનો દરવાજો ખોલી નાંખ્યો. સારથિ પાસે દોરડાનાં બંધન તોડાવી નાખ્યાં. પશુઓ છે થી પણ રક્ષણ અને મુક્તિ મળવાથી પળવારમાં વાડામાંથી દોડીને સ્વસ્થાને પહોંચી ગયાં. હું આ દશ્યથી નેમિકુમારમાં એવી ઉદાસીનતા પ્રગટી કે તેઓ પાછા માંડવે જવાને બદલે નગર તરફ વળ્યા. આ સમાચાર માતાપિતા અને પરિવારને મળ્યા. સો દોડતા છે તેમને ઘેરી વળ્યા. માતાપિતાએ અત્યંત વત્સલભાવે કહ્યું : વત્સ, આ શું? રથ પાછો છે છે કેમ વાળે છે? છે નેમિકુમારે કહ્યું કે હે માતાપિતા ! આ દોડતાં પ્રાણીઓને જુઓ, તેઓ બંધનમુક્ત કઈ થતાં કેવાં પ્રસન્ન થયાં ? હું પણ બંધનથી મુક્ત થવા ઇચ્છું છું. આ સાંભળી માતાપિતા છે છે ક્ષોભ પામ્યાં. ત્યાં વળી કૃષ્ણ આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે હે કુમાર ! તમે પશુઓને હો રાજી કર્યા તેમ માતાપિતા, પરિવાર અને કોડભરેલી કન્યાને રાજી કરો. ) છે નેમિકુમારે કહ્યું : હે ભ્રાતા ! કોઈને રાજી કરીને સુખ મળતું નથી, વળી છે જે માતાપિતાને બીજા પુત્રો છે તેથી દુઃખ પામવાનું કારણ નથી; મારો નિશ્ચય છે કે હું તે ( સંસારનો ત્યાગ કરીશ. આમ કહી તેઓ સ્વસ્થાને ગયા. ભલે આઠ જન્મના સુખભોગ છે હું અને સ્નેહની સાંકળથી ગુંથાયેલા હતા. પરંતુ દરેક માનવજન્મમાં સંયમ પામેલા હતા. 2 છે તેથી સહજ જ સંસાર છૂટી ગયો. છે. આ બાજુ રાજી મતીને ખબર મળ્યા કે નેમિકુમાર તો સંસારત્યાગ કરી સંયમ લેવા રે છે ઇચ્છે છે, તે સાંભળી મૂછ પામી ગઈ. જાગ્રત થતાં વિચારવા લાગી કે અરે દેવ ! મેં છે નેમિ મારા પતિ થાય તેવી અભિલાષા કરી ન હતી. તેઓ જ પસંદ કરીને જાન લઈને છે તે આવ્યા હતા. મને પ્રથમ જ શંકા હતી કે આવો ઉત્કૃષ્ટ માનવ મારા ભાગ્યમાં કયાંથી ? પરંતુ જ્યારે તેઓ સ્વીકારવા આવ્યા જ હતા તો પાછા શા માટે વળ્યા ? છે. પશુઓની દયા ઊપજી અને મારા પર દયા ન આવી કે આ કોડભરી કન્યાનું શું થશે ? હિ. આમ વિચાર કરતાં પૂર્વના સંયમના સંસ્કાર બળે તેનો અંતરધ્વનિ પ્રગટ થયો કે, છે નેમિ જો સંયમમાર્ગે જશે તો મને પણ તેઓ એ માર્ગે સાથે રાખશે, માટે હે સખી ! રથ e n Education International wwwjainelibrary.org For Private & Personal Use Only PAVAVAVAVAVAVAVIVAVAX

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282