________________
૧૯૦ 4િ બાંધ્યાં હતાં. કોઈ પાંજરામાં પુરાયેલાં હતાં. અત્યંત દયામણા મુખવાળાં તે ધ્રૂજતાં
જાનવરો કહી રહ્યાં હતાં કે “અમારું રક્ષણ કરો, રક્ષણ કરો.' નેમિકુમારે તરત જ
વાડાનો દરવાજો ખોલી નાંખ્યો. સારથિ પાસે દોરડાનાં બંધન તોડાવી નાખ્યાં. પશુઓ છે થી પણ રક્ષણ અને મુક્તિ મળવાથી પળવારમાં વાડામાંથી દોડીને સ્વસ્થાને પહોંચી ગયાં. હું
આ દશ્યથી નેમિકુમારમાં એવી ઉદાસીનતા પ્રગટી કે તેઓ પાછા માંડવે જવાને બદલે નગર તરફ વળ્યા. આ સમાચાર માતાપિતા અને પરિવારને મળ્યા. સો દોડતા છે તેમને ઘેરી વળ્યા. માતાપિતાએ અત્યંત વત્સલભાવે કહ્યું : વત્સ, આ શું? રથ પાછો છે છે કેમ વાળે છે? છે નેમિકુમારે કહ્યું કે હે માતાપિતા ! આ દોડતાં પ્રાણીઓને જુઓ, તેઓ બંધનમુક્ત કઈ થતાં કેવાં પ્રસન્ન થયાં ? હું પણ બંધનથી મુક્ત થવા ઇચ્છું છું. આ સાંભળી માતાપિતા છે છે ક્ષોભ પામ્યાં. ત્યાં વળી કૃષ્ણ આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે હે કુમાર ! તમે પશુઓને હો રાજી કર્યા તેમ માતાપિતા, પરિવાર અને કોડભરેલી કન્યાને રાજી કરો.
) છે નેમિકુમારે કહ્યું : હે ભ્રાતા ! કોઈને રાજી કરીને સુખ મળતું નથી, વળી છે જે માતાપિતાને બીજા પુત્રો છે તેથી દુઃખ પામવાનું કારણ નથી; મારો નિશ્ચય છે કે હું તે ( સંસારનો ત્યાગ કરીશ. આમ કહી તેઓ સ્વસ્થાને ગયા. ભલે આઠ જન્મના સુખભોગ છે હું અને સ્નેહની સાંકળથી ગુંથાયેલા હતા. પરંતુ દરેક માનવજન્મમાં સંયમ પામેલા હતા. 2 છે તેથી સહજ જ સંસાર છૂટી ગયો. છે. આ બાજુ રાજી મતીને ખબર મળ્યા કે નેમિકુમાર તો સંસારત્યાગ કરી સંયમ લેવા રે છે ઇચ્છે છે, તે સાંભળી મૂછ પામી ગઈ. જાગ્રત થતાં વિચારવા લાગી કે અરે દેવ ! મેં છે નેમિ મારા પતિ થાય તેવી અભિલાષા કરી ન હતી. તેઓ જ પસંદ કરીને જાન લઈને છે તે આવ્યા હતા. મને પ્રથમ જ શંકા હતી કે આવો ઉત્કૃષ્ટ માનવ મારા ભાગ્યમાં
કયાંથી ? પરંતુ જ્યારે તેઓ સ્વીકારવા આવ્યા જ હતા તો પાછા શા માટે વળ્યા ? છે. પશુઓની દયા ઊપજી અને મારા પર દયા ન આવી કે આ કોડભરી કન્યાનું શું થશે ? હિ. આમ વિચાર કરતાં પૂર્વના સંયમના સંસ્કાર બળે તેનો અંતરધ્વનિ પ્રગટ થયો કે, છે
નેમિ જો સંયમમાર્ગે જશે તો મને પણ તેઓ એ માર્ગે સાથે રાખશે, માટે હે સખી ! રથ e n Education International
wwwjainelibrary.org
For Private & Personal Use Only PAVAVAVAVAVAVAVIVAVAX