________________
૧૩૮
'''
MAJI
TEAM|S:
FILMISS
1
ર R 2 નર ના નિકાલ | કોઈપણ પ્રાણી દેહાંતર થતાં નારક થતું નથી કારણ કે પ્રેત્ય - પરલોકમાં નરક છે હૈ જેવું કે નારકી જેવું કંઈ નથી. = પ્રભુથી સમાધાન – હે અકંપિત, તને શાસ્ત્રોમાં પરસ્પરવિરુદ્ધ લાગતાં વચનોથી ? 8 શંકા થઈ છે કે નારકી છે કે નહિ ? કોઈ જીવ મરીને નારકી થતો નથી. તું માને છે કે હું II સૂર્યચંદ્રાદિ તો પ્રત્યક્ષ જણાય છે. તેથી તું માને છે કે દેવો છે. પણ નારકી તો ક્યાંય છે તે જોવામાં આવતા નથી. પણ બીજી બાજુ તું શાસ્ત્ર દ્વારા જાણે છે કે અમુક કર્મથી બ્રાહ્મણ છે = નરકે જાય છે. જો નારકી ન હોય તો નરક ન હોય અને નરક ન હોય તો નારકી ન હોય. છે
नारको वै एष जायते यः शूद्रान्नमश्नाति । વાસ્તવમાં શાસ્ત્રનું કથન આ પ્રમાણે છે કે પરલોકમાં નારકીઓ નથી. તેવા કે કે કથનનો અર્થ એ છે કે નારકીઓ શાશ્વત નથી. પરંતુ ઘોર પાપકર્મથી અમુક સમય ક માટે પરભવમાં નરકાવાસ થાય છે. નારકી મારીને નારકી થતો નથી. પણ કેવળ = નારકી નથી તેવો શાસ્ત્રનાં પદોનો અર્થ નથી. 5 નારકીઓ પરવશતાથી અહીં આવી શકતા નથી. ક્ષાયિક સમકિતી(કેવળજ્ઞાની) : કે નારકીને પ્રત્યક્ષ જુએ છે. સંસારી અલ્પજ્ઞ જીવશાસ્ત્રના આધારે નારકીને જાણે છે. જેમ ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ અનુત્તર દેવપણે ઉત્તમ દેવલોક છે તેમ ઘોર પાપ કરનારને તેનું કે ફળ ભોગવવા તેવા સ્થાનમાં અવતરવું પડે છે. કદાચ તને થાય કે પાપનું ફળ તો છે તિર્યંચ થઈને પણ ભોગવાય. કેટલાક મનુષ્યો અને તિર્યંચો અત્યંત દુઃખી હોય છે. છતાં આ છે તેઓને નારકી જેવું નિરંતર તીવ્ર દુઃખ હોતું નથી. થોડું પણ સુખ હોય છે. પરંતુ છે છે નારકીઓ જેવું અત્યંત તીવ્ર અને નિરંતર દુઃખ મનુષ્ય તિર્યંચને હોતું નથી. ઘોર = કે પાપકર્મનું ફળ ભોગવવાનું સ્થાન પ્રત્યક્ષ નારક જ છે. છે. પ્રભુનાં વચન સાંભળી અકંપિતને પોતાની શંકાનું સમાધાન થતાં તે સ્વયં પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા અને આઠમા ગણધરપદને પામ્યા.
નવમા ગણધર અચલભ્રાતા છે શંકા – પુણ્ય-પાપ નથી.
पुरुष एवेदमग्निं सर्व यद् भूत यच्च भाव्यम् ।
ISTIT
1