________________
૧૮૭
- યશોમતી ધ્રુજતી હતી. પરંતુ તેને શંખકુમારના પરાક્રમમાં વિશ્વાસ હતો. આખરે શંખે છે તેને હરાવ્યો. વિદ્યાધર તેના પરાક્રમથી પ્રસન્ન થયો. તે બંનેને પોતાના નગરમાં લઈ , - જઈ ઘણું સન્માન કર્યું. અનેક ખેચર કન્યાઓ સાથે તેમનાં લગ્ન થયા પછી શંખ) એ પોતાના નગરમાં પહોંચ્યો. છે શ્રીષેણ રાજાએ શંખને રાજ્ય આપી ગુણધર ગણધર પાસે દીક્ષા લીધી. શંખરાજા હતી એ ચિરકાળ પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો. એકવાર કેવળજ્ઞાન પામેલા શ્રીષેણ રાજા ત્યાં પધાર્યા. ઉપદેશ આપીને તેમણે શંખકુમારના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું કે તમે ભરતખંડમાં છે
બાવીસમા તીર્થંકર થશો અને યશોમતિ પણ તમારી નિશ્રામાં સિદ્ધપદને પામશે. એ આ ગુરુમુખે આવો ઉત્તમ ઉપદેશ સાંભળી તેઓ બંનેએ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી ? છે ઉત્તમ ચારિત્ર પાળતા. અનુક્રમે કાળધર્મ પામી અનુત્તર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન ન થયા. અને યશોમતિ પણ એ જ દેવલોકમાં ઉત્પન્ન થયાં. (ભવ આઠમો) છે ભવ-૯ છે ભરતખંડને વિષે શૌરપુરી નગરીમાં સમુદ્રવિજય નામના રાજાને શિવાદેવી નામે - રાણી હતી. એક શુભ રાત્રિએ તેણે ચૌદ મહાસ્વપ્ન જોયાં. તે વખતે કાર્તિક વદ બારશે રે આ અપરાજિત વિમાનમાંથી શંખરાજાનો જીવ ચ્યવન કરીને શિવદેવીની કુક્ષીએ ધારણ
થયો. પ્રાતઃકાળે કોઈ ચારણ મુનિ ત્યાં પધાર્યા. તેમને વંદન કરી રાજાએ સ્વપ્નફળ - પૂછયું. તેમણે કહ્યું કે તમારે ત્યાં ત્રિભુવનપતિ એવા તીર્થંકર પુત્રપણે ઉત્પન્ન થશે.' કે મુનિની દેશના સાંભળી તેઓ અતિ પ્રસન્ન થયા.” છે ગર્ભકાળ પૂરો થતાં શ્રાવણ સુદ પંચમીની રાત્રે ચંદ્રનો યોગ થતાં ચિત્રા નક્ષત્રમાં જ
કૃષ્ણ વર્ણવાળા શંખના લાંછનયુક્ત પુત્રને શિવાદેવીએ જન્મ આપ્યો. તીર્થંકર નામકર્મને યોગ્ય છપ્પન દિકુમારીઓએ ત્યાં આવીને માતાનું પ્રસૂતિકર્મ કર્યું. શક્રદ્ર આવીને જ છે પ્રભુને હસ્તમાં ધારણ કર્યા પછી અતિપાંડુકબલા નામની શિલા ઉપર અત્યંત ભક્તિયુક્ત
જન્મોત્સવ કર્યો. છે ત્યાર પછી સ્તુતિ કરી કે બાવીશમા જિનેશ્વર તમને નમસ્કાર કરું છું. તમે કૃપાના છે જે આધારરૂપ છો. સ્વર્ગ કરતાં પણ આજે આ પૃથ્વી અત્યંત પાવન થઈ છે. કારણ કે આ (ા આપ હવે ધર્મની પ્રભાવના કરશો. મારી વાણી તમારા ગુણગાન વડે સફળ થઈ છે. આ Sain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary. intiminawગાળના જ
વાનોનાના
S