________________
1;
{ cી
/rr
5
-- $ lhaJAAJIK TAJIK #HAJII _ _ dvd All
S u z #215/ ૬
૧૮૬ = અપરાજિત દીર્ઘકાળ સુધી સાંસારિક સુખ ભોગવતો હતો. એકવાર અનંગદેવ છે ST નામના અત્યંત રૂપવાન અને ધનાઢ્ય શ્રેષ્ઠીપુત્રને મળીને તે પ્રસન્ન થયો, બીજે દિવસે - તેણે ઝરૂખામાં ઊભા ઊભા એક દશ્ય જોયું કે લોકો વિલાપ કરતાં જતાં હતાં. એક = યુવાન સ્ત્રીનું કલ્પાંત તો જોયું જાય તેમ ન હતું. 3 અપરાજિતે સૈનિકને પૂછ્યું કે આ કોણ મરી ગયું છે ? જવાબ મળ્યો કે કાલે R આપ જેને મળીને પ્રસન્ન થયા હતા તે અનંગદેવ કોઈ દર્દથી રાત્રિએ મરણ પામ્યો છે. હું
આ દૃશ્ય જોઈ અપરાજિતને સંસારનું સ્વરૂપ સમજાયું. તેણે પોતાના યુવરાજને ગાદીએ ૬ છે બેસાડીને સંસારનો ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું. તેમની અતિપ્રિય પટરાણી ને આ પ્રીતિમતિ અને મંત્રીપુત્ર વગેરેએ તેમની સાથે દીક્ષા લીધી. ઉત્તમ પ્રકારે સંયમ પાળી છે - અપરાજિત અને પ્રીતિમતિ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં. (ભવ છઠ્ઠો) છે ભવ-૭
જંબુદ્વીપના ભરતક્ષેત્રે કુરૂનામના દેશમાં ધ્વજાઓથી શોભતી હસ્તિનાપુર નામની 3 નગરી હતી. ત્યાં શ્રીષેણ નામે રાજા અને શ્રીમતી નામે રાણી હતી. રાણીને શંખ જેવો શ્વેત છે
વર્ણનો પુત્ર જન્મ્યો તેનું નામ શંખ પાડવામાં આવ્યું. તે યૌવનવયે ઘણો પરાક્રમી નીવડ્યો. છે રાજ્યની હદના અતિ દુર્ધર એવા પલ્લીપતિના ત્રાસથી પ્રજાને રક્ષણ આપી, તે જો પાછો ફરતો હતો ત્યાં તેણે એક પ્રૌઢ સ્ત્રીને આક્રંદ કરતી જોઈ. કુમારે તેની નજીક છે
જઈ આશ્વાસન આપી રૂદનનું કારણ પૂછ્યું. છે તે સ્ત્રીએ કહ્યું કે ચંપાનગરીમાં જિતારી રાજાને કીર્તિમતી નામે રાણી છે. તેમને ન છે સૌંદર્યવાન યશોમતિ નામે કન્યા છે. તે પ્રથમ પુરુષદ્વેષી હતી પરંતુ આકાશમાર્ગે જતા જ પર શંખકુમારનું રૂપ જોઈ તેના પર મોહિત થયેલી તે મનથી શંખકુમારને વરી ચૂકી હતી. = છે. તેવામાં મણિશેખર નામના વિદ્યાધરે તેનું હરણ કર્યું, ત્યારે તેના પ્રત્યેની પ્રીતિને કારણે જ છે. હું તેને વળગી પડી પરંતુ તે દુષ્ટ મને અહીં વનમાં ઉતારી દીધી, અને પોતે યશોમતિને રે ' લઈને ભાગી ગયો. તે કન્યાના દુઃખે હું રૂદન કરું છું.
શંખે કહ્યું હું એ દુષ્ટને જીતીને કન્યાને લઈને આવું છું. ત્યાર પછી શંખ એક જ a ગિરિ પર આરૂઢ થયો, ત્યાં એક ગુફામાં તેણે વિદ્યાધરને યશોમતી પાસે લગ્નસુખની પ્રાર્થના કરતો જોયો. તે જ વખતે શંખ ત્યાં પ્રગટ થયો. બંને વચ્ચે યુદ્ધ થયું. એ જોઈ =
soain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org