________________
YAYA GAYACAYAQYxe ULAYA KOYAYACAQ
૧૫૩
3344zBકિ
{3
FOKOFEISING
લાગતું તે કષ્ટ પરિણામે જીવને સુખદાયક બને છે. એકવાર ચેતનાને જાગૃત થવા દો. છે તેમાંથી શક્તિ પેદા થશે. જે જીવના અસ સંસ્કારો સાથે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કરાવશે
શ્રાવિકા જયંતીના પ્રશ્નોનું સમાધાન ઊંઘવું સારું કે જાગવું ? સબળતા સારી કે દુર્બળતા? ઉદ્યમી થવું સારું કે પ્રમાદી ?
પ્રશ્ન તો સામાન્ય લાગે છે. પરંતુ ભગવાને તેના પ્રત્યુત્તરથી અનાગ્રતપણાનું અને છે સ્યાદ્વાદશૈલીનું પ્રવર્તન કર્યું છે.
ભગવાને કહ્યું :
“હે ભદ્રે ! નિદ્રા અને જાગરણ સબળતા અને દુર્બળતા, ઉદ્યમી અને પ્રમાદી બંનેનું છું કે સારાપણું કે નરસાપણું અપેક્ષિત છે.”
ગુણમાત્ર ગ્રહણ કરવા અને દોષમાત્રને ત્યજી દેવા, એ તો શાસ્ત્રનો સબોધ છે. છે તો પછી ભગવાને બંનેને સારાં કેમ કહ્યાં ?
જયંતીની પ્રશ્નસૂચક દૃષ્ટિનું ભગવાને સમાધાન કર્યું : “ભદ્ર ! કોઈપણ હકીકતનું છે સારાપણું કે નરસાપણું જીવોના વ્યક્તિગત વર્તન પર આધારિત છે. એક માટે મનાતો $ ગુણ અન્ય માટે દુર્ગુણ બની જાય છે. એકને મનાતો વ્યવહારધર્મ બીજાને માટે જે વ્યવહારમાં અધર્મ મનાય છે. જેમ કે, હિંસક મનોવૃત્તિવાળો ઉઘતો હોય તો કર્મ ઓછું બાંધે, સાધક જાગૃત હોય તો કર્મનો નાશ કરે. તે પ્રમાણે ઉદ્યમી અને પ્રમાદી માટે છે. આ
ગ્રામનુગ્રામ વિચરતા, પ્રભુ પાંત્રીસ વાણીયુક્ત દેશના આપતા હતા. અનેક જીવો ૨ પ્રભુની અમૃતવાણીથી બોધ પામતા, પાપીઓ પાપ પખાળીને પુણ્યવંતા થતા. ખૂનીઓ
મુનિ થતા, સંસારી સિદ્ધત્વ પામવાના મનોરથ કરતા. રાજા-મહારાજાઓ પ્રભુનાષ્ટ્ર { ચરણમાં ઝૂકીને ધન્યતા અનુભવતા અનેક શિષ્યોથી અલંકૃત પ્રભુ સૌને શાશ્વત સુખ ભણી જવા પ્રેરતા હતા.
01,