________________
hrKS
1
SIBIR
૧૪૦ = સંશય છે કે પરલોક છે કે નહિ. તું એમ માને છે કે પાંચ ભૂતોમાંથી વિજ્ઞાન ઉત્પન્ન
થાય છે અને તેમાં જ લય પામે છે. તેથી પરલોક જેવું કંઈ છે નહિ. પાંચ ભૂતોમાંથી { ચેતન ઉત્પન્ન થાય છે અને એ પાંચ ભૂતો નાશ પામતાં ચૈતન્ય નાશ પામે છે. ચૈતન્ય
એ પાંચ ભૂતોનો ગુણ છે. તે પાણીના પરપોટાની જેમ ભૂતો સાથે નાશ પામે છે, તેથી ૬ કે પરલોક નથી.
બીજી બાજુ તારી જાણમાં છે કે યજ્ઞ કરનાર સ્વર્ગમાં જાય છે, તે પરથી પરલોક રે છે તેમ જણાય છે. આમ પરસ્પરવિરુદ્ધ કથનથી તને શંકા રહી છે. પણ તારો એ છે રે સંશય અયુક્ત છે. ૩ વિજ્ઞાનઘનનો અર્થ દર્શન-જ્ઞાન-ઉપયોગ છે. તે ગુણયુક્ત આત્મા જાણવા યોગ્ય ૩ શેય પદાર્થોને જાણે છે. તે ઉપયોગ દ્વારા પૃથ્વી વગેરે ભૂતો - પદાર્થોને કે તેમાંથી ? 3 ઉત્પન્ન થતાં ઘડો, વસ્ત્ર વગેરેને જાણે છે. તેથી જ્ઞાન-ઉપયોગ શેય પ્રમાણે થતો જણાય કે વે છે. વળી ઘટ, વસ્ત્ર આદિનો શેયપણે વર્તતો ઉપયોગનો વિનાશ થાય છે અને બીજા = પદાર્થના ઉપયોગરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, અથવા સામાન્યરૂપે રહે છે. – આમ, પૂર્વના શયપણે ઉપયોગરૂપે આત્માની અવસ્થા ન રહેવાથી નવીનપણે તે ઉપયોગ ઉત્પન્ન થવાથી ઘટાદિ ભૂતોની અપેક્ષાએ આત્માના ઉપયોગની ઉત્પત્તિ તથા 3 વિનાશ વેદપદોમાં જણાવ્યાં છે. તેથી ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે, તેમ સમજવાનું છે - નથી. ચૈતન્ય એ ભૂતોનો ધર્મ નથી પણ આત્માનો ધર્મ છે. તે કોઈ સંયોગથી ઉત્પત્તિ કે જે 3 નાશ પામતો નથી. આત્મા દ્રવ્યરૂપે નિત્ય રહે છે અને જ્ઞાનની અવસ્થા બદલાય છે, જે છે તેથી તે જેવાં કર્મ કરે છે તેવી ગતિ પામે છે. તેથી પરલોક છે તેનો નિર્ણય થાય છે. { આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી સંશય દૂર થવાથી મેતાર્ય પોતાના ત્રણસો શિષ્ય
સાથે દીક્ષિત થયા અને દસમા ગણધરપદને પામ્યા. = અગિયારમા ગણધર પ્રભાસ શંકા – મોક્ષ છે કે નહિ?
રામર્થ વા નિદોત્રમ પ્રભુએ કરેલું સમાધાન – હે પ્રભાસ ! તને શંકા છે કે મોક્ષ છે કે નહિ. વેદપદોનો અર્થ તું એવો કરે છે કે જિંદગી સુધી યજ્ઞાદિ ક્રિયા કરવી, તેથી સ્વર્ગ મળે = Std 5
||
Sજ રાખTI Sજ
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only TAJIકાજાજ ,