________________
૧૩૩ જોકે અનંતકાળથી દેહમાં આત્મવૃત્તિનો અધ્યાસ હોવાથી આત્મા અને દેહ એક જ છે જ જણાય છે. આત્મા દ્રષ્ટા છે તે દશ્યને જાણે છે. પણ તે વસ્તુમય થતો નથી. તે સ્વ છે
અને પરને બંનેને જાણે છે. આત્મા સિવાય કોઈ પદાર્થમાં જાણવાની શક્તિ નથી. ભિન્ન આ લક્ષણો દ્વારા બંને ભિન્ન છે તે વાત સ્પષ્ટપણે જણાય છે. અરે ! તું જેની શંકા કરે છે ? છે તે તું પોતે જ છે. અને છતાં તેને જાણતો નથી ? આમ સર્વ પ્રમાણોથી આત્મા અને છે છેદેહ ભિન્ન છે તેમ તું માન.
પ્રભુના વચન દ્વારા વાયુભૂતિ સંતુષ્ટ થયા અને પ્રભુ પાસે પાંચસો શિષ્ય સહિત દીક્ષિત થઈ ત્રીજા ગણધરપદને પામ્યા.
૪. વ્યક્ત પંડિત છે તે પ્રભુ પ્રત્યે પૂજનીય ભાવથી આકર્ષાયા. તેમને શંકા હતી કે પાંચ ભૂત છે કે
હે વ્યક્ત ! વેદવાક્યોનો અર્થ તું પૂરો સમજ્યો નથી.
येन स्वप्नोपमवै सकलम् પૃથ્વી જળ વગેરે સમગ્ર સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં સુવર્ણ, સ્ત્રી, ઘર, વન દેખાવા છે છતાં તે વસ્તુતઃ છે નહિ, તેમ જગતમાં સર્વ પદાર્થો સ્વપ્ન સમાન છે.
રૂષ દ્રવિધિરાસા વિશ્લેય: અર્થાત્ જગત સ્વપ્ન જેવું છે, એ બ્રહ્મવિધિથી શીધ્ર જાણી લેવો.
વળી વેદમાં બીજાં વાકયો આવે છે કે પૃથ્વી દેવતા છે, જળ દેવતા છે વગેરે. . આમ પરસ્પર વિરોધી વાકયોથી તું મૂંઝાયો છું.
. જગતમાં જે જે પદાર્થો છે તેનું તે સ્વરૂપે અસ્તિત્વ છે. જગતમાં જડ અને ચેતન બે છે પદાર્થો મુખ્ય છે. તે કેવળ સ્વપ્નવતું નથી પરંતુ જડ પોતે જડ રૂપે પોતાનું અસ્તિત્વ છે ધરાવે છે અને ચેતન ચેતનભાવે રહે છે. દ્રવ્યનો સ્વભાવ એવો છે કે પોતાનું મૂળ સ્વરૂપ છે છે ટકે છે અને પર્યાયનો ઉત્પાદ-વ્યય થાય છે.
હે વત્સ વ્યક્ત ! તને શંકા છે કે પંચભૂત છે કે નહિ ? અથવા આ સર્વે પદાર્થો છે. સ્વપ્નવત્ છે. અને બીજી બાજુ જળ-સ્થળ વગેરેની સત્તા છે, તેવાં પદો વાંચી તને છે. સંશય થાય છે. જગતના પદાર્થો સ્વપ્નવતું છે તેમ જણાવવાનો હેતું આત્મસંબંધી શ્રદ્ધા છે
For Private. Ders
al se Only
www.jainelibraron
SS