________________
૧૨૨
= ભગવાન મહાવીર ઉદ્યાનમાં પધાર્યા હતા. તે અવસરે પ્રભુને વંદન કરવા આકાશમાંથી છે દેવોને ધરતી પર આવતા જોઈ બ્રાહ્મણો યજ્ઞનો મહિમા ગાવા લાગ્યા ! પણ આ શું? - દેવો યજ્ઞમંડપમાં ઊતરવાને બદલે આગળ ચાલ્યા ગયા. તપાસ કરતાં જાણવા મળ્યું કે
એ દેવો તો સર્વજ્ઞ ભગવાન મહાવીરને વંદન કરવા જતા હતા. “સર્વજ્ઞ શબ્દ શ્રવણ થતાં = એ જ ઇંદ્રભૂતિના કાન ઊંચા થયા ને ભૂકુટિ અધ્ધર થઈ ગઈ. મારા સિવાય આ ધરતી પર છે ni બીજો સર્વજ્ઞ હોવો સંભવ નથી. કોઈ મૂર્ખાને ઠગવાવાળો આવ્યો છે. પણ અરે ! આ તો આ દેવો જ ત્યાં જાય છે. શું તે મહા પાખંડી છે કે દેવોને પણ ઠગી લીધા? પણ કદાચ આ
હલકા દેવો હશે તેથી તેઓ મને - સર્વજ્ઞને છોડીને અન્યત્ર જઈ રહ્યા છે. છે તે વિચારવા લાગ્યો કે આકાશમાં બે સૂર્ય ન હોય, એક ગુફામાં બે સિંહ ન હોય, = એક મ્યાનમાં બે તરવાર ન હોય, તેમ આ નગરીમાં બે સર્વજ્ઞ કેવી રીતે હોઈ શકે ? = છે કોઈ ખરો આડંબરી ઇંદ્રજાળિયો આવ્યો લાગે છે. આથી કોઈ પાછા ફરતા મનુષ્યોને છે તેણે પૂછ્યું કે હે મનુષ્યો ! તમે સર્વજ્ઞને જોયો? તે કેવો છે?
મનુષ્યો – ત્રણે જગતના લોકો એકત્ર થઈને સ્તુતિ કરે તો પણ પ્રભુના ગુણો છે જ પૂર્ણપણે ગાઈ કે વર્ણવી શકાય તેવા નથી. તેમનું તેજ સૂર્યથી પણ અધિક છે. વધુ શું છે. કહીએ ? છે. આ સાંભળી ઇંદ્રભૂતિ વિચારવા લાગ્યો કે ખરેખર આ કોઈ મહાધૂર્ત આ નગરીમાં જ ઘૂસી ગયો લાગે છે. જેમ હાથી કમળને ઊખેડી નાખે તેમ એણે મૂર્ખ માનવોને ભેળવ્યા છે - લાગે છે. તે મારી સાથે વાદવિવાદ કરે તો તેને ખબર પડે કે સર્વજ્ઞ કોણ છે ? હવે તેને છે ક્ષણમાત્ર પણ સહન કરવા યોગ્ય નથી. જેમ ક્ષત્રિય પોતાના પરાભવને સહન કરતો છેનથી તેમ હું સર્વજ્ઞ આવા ખોટા સર્વજ્ઞના આડંબરને કેમ સહન કરું ? જેણે પ્રખર = છે પંડિતોને પણ વાદવિવાદમાં પરાજય આપ્યો છે તેવો મારા નગરમાં જ વળી આ સર્વજ્ઞ છે કોણ ચઢી આવ્યો છે ? ગોડ, ગુર્જર, તિલંગ, દ્રવિડ વગેરે કેટલાય ભલભલા પંડિતો હું મારા ભયથી ડરીને ભાગી ગયા છે. હું તો વાદ માટે આતુર છું પણ તેનો દુકાળ પડ્યો છે
હતો, ત્યાં વળી પોતાની વિજયપતાકા લઈ આ કોણ નીકળ્યો છે ? મગમાં કોરડું રહી ગયા હું જાય તેમ આ કોઈ રહી ગયો લાગે છે. આ પ્રમાણે વિચારીને તેણે અગ્નિભૂતિને કહ્યું કે આ જ તેને જીતવા જાઉં છું.
Sain Education International સાજ નો ભજ
For Private & Personal Use Only
www.jainelibrary.org Aashktricક્ત -. . its lice. It IMP z' is : 1
ન
| Tu