________________
| ૯૨
- ભગવાન વિહાર કરતા અસ્થિગ્રામ પધાર્યા અને શૂલપાણિ યક્ષના મંદિરમાં 3 ચોમાસું રહેવા વિચાર્યું. ગામજનોએ કહ્યું, હે ભગવાન! શૂલપાણિ યક્ષ રાત્રિએ કોઈને ન જીવતા મૂકતો નથી. આપને અમે અન્યત્ર વ્યવવસ્થા કરી આપીએ. નિર્ભય છતાં ૩ કરુણાળુ પરમાત્માએ શૂલપાણિના કલ્યાણ માટે તે મંદિરમાં રહેવાની લોકો પાસે – આ અનુમતિ માગી. રાત્રિ થતાં ગામજનો વિદાય થયા, અને પ્રભુ તો ધ્યાનમાં રહ્યા. ત્યાં તે તો રાત્રે તે યક્ષે માનવને જોયો અને અતિ ક્રોધાવેશમાં ચિત્કાર કરવા લાગ્યો. તેના અવાજથી જાણે આકાશ ભેદાયું ન હોય ! પણ પ્રભુ ધ્યાનમાં મગ્ન હતા.
આવી ધીરતા જોઈને યક્ષ વધુ ઉશ્કેરાયો. તેથી તેણે સર્પ વિકૂર્વી પ્રભુના દેહ પર જ છે વીંટાળી દીધા. છતાં પણ પ્રભુ તો વૃક્ષની જેમ નિશ્ચળ રહ્યા. ત્યાર પછી તેણે હાથીઓ = વિકૂર્વ પ્રભુને ધક્કે ચઢાવ્યા પણ પ્રભુ કંઈ ક્ષોભ ન પામ્યા. આથી યક્ષ વધુ આવેશમાં – % આવ્યો અને તેણે પ્રભુના શરીરમાં અતિશય વેદના થાય તેવા પ્રકારો અજમાવ્યા, છતાં પણ છેપ્રભુ જરાય કંપિત ન થયા. ત્યાં તો સિદ્ધાર્થ નામનો યક્ષ અચાનક ત્યાં આવી ચડ્યો. જ તેને આમ તો ઇંદ્ર પ્રભુની સેવામાં મૂક્યો હતો. તેણે શૂલપાણિને કહ્યું કે, અરે છે a અભાગિયા ! તું શું કરે છે ? ઇંદ્રોને પણ પૂજનીય એવા પ્રભુને તેં આવો ત્રાસ એ આપ્યા ? જો ઇંદ્ર જાણશે તો તને ભારે શિક્ષા કરશે. છે. સિદ્ધાર્થ યક્ષનાં આવાં વચન સાંભળી તે ઘણો ભયભીત થઈ ગયો. તેણે તરત જ G પ્રભુના ચરણમાં નમીને માફી માગી અને પ્રભુને જાણે રીઝવવા નાચગાન કરવા છે. - લાગ્યો. વહેલી સવારે મંદિરમાં નાચગાનના અવાજો સાંભળીને લોકો સમજ્યા, કે કર ભગવાનને મારીને યક્ષ ખુશી મનાવવા નાચગાન કરતો લાગે છે. આમ વિચારી છે
ગ્રામજનો યક્ષના મંદિરમાં આવ્યા, ત્યારે પ્રભુને દિવ્ય પુષ્પો આદિથી પૂજાયેલા જોઈને – ને આશ્ચર્યસહ હર્ષ પામ્યા અને ભક્તિપૂર્વક વંદન કરવા લાગ્યા. લગભગ ચાર પ્રહર છે - જેવો સમય ઉપસર્ગ સહન કર્યા પછી પ્રભુએ જ્યારે અલ્પ નિદ્રા લીધી ત્યારે તેમણે દસ હું સ્વપ્ન જોયાં હતાં. ગ્રામજનો સાથે ઉત્પલ નામનો નિમિત્તશાસ્ત્રી પણ હતો. તેણે કહ્યું છે = કે, પ્રભુએ જે સ્વપ્ન જોયાં છે તેનું ફળ આ પ્રમાણે છે. પ્રભુ ! આપ તો મહાજ્ઞાની છો છે, છતાં હું ભક્તિવશ તે જણાવું છું.
ainenbrore
Only
For Private & Personal y se
-
Education international
કIIIMA 1
link
!!'