________________
€
સંકુચિત હૃદય અને એકેન્દ્રિય જ્ઞાનને બ્હાને સાધુસંસ્થાને તિરસ્કારી, પછી દીક્ષાની આડઉભી કરી, અને એથીય ન ધરાતાં પૂર્વકાળના પાપાત્માઓની જેમ પવિત્ર સૂરિવા તેમ જ મુનિવરે ઉપર પશુ ચારિત્રભ્રષ્ટતાના આક્ષેપે મૂક્યા. આ બધા પછી બળવાખાર મંડળે
લેાકેાએ જ પૂર્વાચાર્યને ફતવાશાસ્ત્ર કહી બાળી વાતે અને આજની
ઉભાં કર્યાં અને પડદા પાછળ રહી એને એ ઈતિહાસના અંગારા કહ્યા અને શાઓને મૂકવાનું વિધાન કર્યું. શરૂઆતની ધર્મ પ્રેમની આ વાર્તાના સળંગ સબંધ તપાસી જોવાથી, સ્હેજે જણાય તેમ છે કે-ઉપર કહ્યા પ્રમાણે પહેલેથી જ એમની ખુરી દાનત હતી. ખૂબી તે એ છે કે એવાએ પહેલાં સુસાધુતાની લાંબીચડી વાત કરતા હતા, જ્યારે અત્યારે તેઓ ચારિત્રહીને અને ધમ શ્રદ્ધાભ્રષ્ટાને પેાતાના આગેવાને મનાવી એમની રહીસહી સાધુતાનાં પશુ લીલામ કરાવી રહેલ છે.
આપણા વ્યાખ્યાનકાર મુનિપ્રવરશ્રી, પેાતાના ગુરુદેવાની છત્રછાયા નીચે મુખાઇ પધાર્યા, ત્યારે મુંબઈ આવી ખરાબ હાલતમાં મૂકાયેલું હતુ. મુંબાઈમાં થનાર એઓશ્રીની પધરામણીની ગભરામણે તે એવાએએ ઉપર નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે, તે બળવાખેારાના સમૂહરૂપ મંડળ મુંબાઈ માં પણ ઉભું કર્યું. અને પછી જે દિવસે એઓશ્રીએ સુ ખાઈ માં પ્રવેશ કર્યાં, તે દિવસથી માંડીને જ એએશ્રીમની વિરૂદ્ધ અને તેટલું જૂઠાણા ભર્યું અને તટી પ્રચારકાય એ મંડળે કર્યું. આમ છતાં આવા કટોકિટના મુશ્કેલીભર્યા સયાગા વચ્ચે પણ મુનિપ્રવરશ્રી મુંબાઈ પધાર્યા અને એએશ્રીના વિરધીએ પણ જે શૈલીની મુક્તકંઠે પ્રશંસા કરે છે અને પ્રશ્નારા પેાતાના પ્રશ્નોનું ત્યાં જ તત્કાળ મળી જતું સમાધાન સાંભળી દાંતમાં આંગળાં કરડે છે, તે અસરકારક શૈલીથી એમના વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાના શરૂ થયાં. જેમ જેમ વ્યાખ્યાનપ્રવાહ વેગવતા થતા ગયા, તેમ તેમ વિરાધીઓએ રચેલી ઈંદ્રજાળ ભેદાતી ગઈ અને પૂજ્ય મુનિપ્રવરશ્રીને ગાળેા દેનારાઓમાંનાએ પણ ચરણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org