________________
ન્યાયયંભેાનિધિ સદ્ધર્માંદ્ધારક આચાય દેવ શ્રીમદ્ વિજયાનંદ સુરીશ્વરજી (શ્રી આત્મારામજી) મહારાજશ્રીના એકના એક પટ્ટ પ્રભાવક સદ્ધ રક્ષક શ્રીમદ્ વિજયકમળસૂાિજના વિદ્ધજનમાન્ય શાસનરક્ષક પટ્ટાલ’કાર આચાય ય શ્રીમદ્ વિજયાનસૂરીશ્વરજી મહારાજશ્રીના વિંક્રય. શિષ્યરત્ન અનુયાગાચાય શ્રીમત્ પ્રેમવિજયજી ગણિવરના શિષ્યરત્ન પ્રખરવક્તા પૂજ્યપાદ મુનિપ્રવર શ્રીમદ્ રામવિજયજી મહારાજ, આ વ્યાખ્યાનાના દાતા છે. બાળવયે પરમપૂનિત સાધુજીવન સ્વીકારીને, પોતાના ચારિત્રશીલ સયમરસિક પ્રવચનપારંગત ગુરુવરાના સહવાસમાંથી સંસ્કાર પામીને, દત્તચિત્ત બની અધ્યયનના પ્રતાપે આગમ, તર્ક, ન્યાય, વ્યાકરણ આદિ ગહન વિષયેામાં નિપુણ બનીને, શ્રી જિનેશ્વરદેવે એ ઉપદેશેલાં અને ગણધર દેવાએ ગુ ંથેલા આગમા તથા તેની નિશ્રાએ રચાએલા ગ્રંથાનું વાંચન, મનન અને પરિશીલન કરીને, ઈંદ્રિયક્રમનથી આત્મશક્તિઓને વિકસાવીને, અને એ બધા ચેાગ પોતાની પ્રતભાશાળી વક્તૃતામાં ઉમેરીને, આ વ્યાખ્યાતા માત્ર ગુજરાત કે કાઠિયાવાડ, મેવાડ કે મારવાડ, માળવા કે મહારાષ્ટ્ર, પંજાબ કે બંગાળમાં જ જાણીતા છે એટલુ જ નહિ, પરંતુ સારૂ એ હિન્દુસ્થાન અને બૃહદ્ ભારત પણ એ રામ નામના સત્ત્વથી સુપરિચિત છે. આજના યુગમાં તે તે શ્રીમની આળખાણ આપવાને માટે એએશ્રીના નામને માત્ર નિર્દેશ પણ ખસ લેખાય છે.
66
,,
*
અધ્યાત્મવાદ ઉપર આજે જડવાદનાં વાદળા ઘેરાઇ રહ્યાં છે. પ્રથમ આચાર બગડયા અને એ આચાર બગડવાના યેાગે આજે વિચાર પણ અગડયા છે. ચેામેર પ્રસરી રહેલી જડવાદની જ્વાવલ્યમાન જ્વાલા એ પરમ શાંતિને આપનાર અધ્યાત્મ-પ્રેમને ખાખ કરી રહી છે. અરે, આજે તે। આત્મા અને આત્મકલ્યાણ જેવી વસ્તુએ પણ કેટલાકને મન અવિશ્વસનીય થઈ પડી છે. ઈંદ્રિયોની ગુલામી, વિષયોમાં આસક્તિ અને શારીરિક મૂર્છાના પ્રતાપે જીવન એટલાં બધાં ક્ષુદ્ર તથા મર્યાદાહીન થઈ ગયાં છે, કે જેથી આજની જનતાને ત્યાગના રાગથી જ વિરાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org