________________
થવા પામ્યા છે. બહુ જ થોડા અપવાદોને છોડીએ તે આજનુ આ વાતાવરણ સર્વ સામાન્ય થઈ પડ્યું છે. જ્યારે જગત્ની અને અધ્યાત્મજીવી ભારતની પણુ આ દશા થઇ પડી છે, ત્યારે વિશિષ્ટ જૈનત્વના ચેગે આજના સુસાધુસં અને સુશ્રાવકસઘ આવા વિકટ સમયમાં પશુ ખીજા મધા કરતાં ઊંચે તરી રહેલ છે, એ નિઃશંક બીના છે. આમ છતાં એક તરફ કેટલાક વગ ગતાનુગતિકપણે ક્રિયાકાંડમાં પરોવાઈ રહ્યો હતા, બહુ જ થોડા ઊ'ડા રહસ્યને સ્પર્શેલા હતા. ત્યારે તે તર્કના લાભ લઈને અંગ્રેજી ભણવા માત્રથી જ પેાતાને ‘વિચારક’ માની બેઠેલાઓ અને કામના આગેવાન મનવાની લાલસા માત્રથી જ જાહેર સંસ્થાઓમાં કાય કરનારા, તેમ જ ‘સમાજસેવાને આજીવિકાનુ’ સાધન બનાવનારા સેાલીસીટરે, મેરીસ્ટરે, વકીલા તેમજ યશેલાલુપ શ્રીમન્તા અને માનભૂખ્યા આખરપ્રિય કેટલાક મુનિ ગણાતા એ સમાજને એવી દિશામાં દોર્યાં, કે જ્યાંથી સમાજને ચેાગ્ય માર્ગે પુનઃ પાછા ફેરવવા અતિ કષ્ટસાધ્ય ગણી શકાય. આ નીતિ ‘મૂષક–નીતિ’ હતી. ઉંદરડા પડેલી કુંક મારી પછી કરડે, વળી કુંક મારે અને પાછા કરડે, આ રીતે ચામડી ખાઈ જાય ત્યાં સુધી એ જરાય વેઢના ન થવા દે. આ જ રીતે સમાજનુ' પતન કરતાં કરતાંય ‘પુનરૂત્થાન'ની ૐકા મારી મારીને એવાઓએ પોતાની પાપી લાલસાએ ખર લાવવાને માટે સમાજનું' ‘ધર્મ –રક્ત' ચુસવા માંડયું; અને અજ્ઞાન તથા ભાળે સમૂહ એવાઓની વાજાળમાં ફસાઈ હથિયાર રૂપ બન્યા.
અને હજુ આગળ ઘણું કર્યું .. પહેલાં એવાઓએ સુધમ ની વાતા કરી પ્રતિષ્ઠા જમાવી, પછી સમાજોદ્ધારને જ્હાને સંસ્થાઓ ઉભી કરી, ધાર્મિક શિક્ષણના ઉપનામથી ધમશાસ્ત્ર સ્હામે ચેડાં કરનારી વ્યક્તિએ તૈયાર કરી અને પછી જોયુ કે—હવે આગળ આ રીતે વધાશે નહિ. અને જ્યાં સુધી સાધુસંસ્થા હયાતિ ભાગવે છે, ત્યાં સુધી ફ્રાવશે નહિ ત્યારે એમણે આખી સાધુસ'સ્થા ઉપર આક્રમણ કર્યુ''. અમુક એકલવિહારી કિવા ભ્રષ્ટાચારી સાધુઓના એઠા નીચે સાધુ સંસ્થાને વગેાવી પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org