Book Title: Jivan Safalya Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 8
________________ તે પરિસ્થિતિમાં પૂજ્યપાદ પ્રવચનકારશ્રીએ જે પ્રવચને આપ્યાં છે તેનું સચેટ દિગ્દર્શન કરાવનારી હેઈ આ પુસ્તકમાં પણ મૂકવામાં આવી છે. આ પ્રવચનના વિષય અનુસાર હેડીંગે મૂકયાં હોઈ તે તે પ્રવચનના વિષયેની વાચકવર્ગને સહેલાઈથી જાણ થઈ શકશે. અંતમાં, આ પુસ્તકનું સંપૂર્ણ સંપાદન કરી આપવા બદલ અમે પૂજયપાદશ્રીજીના પટ્ટધર પૂજ્યપાદ પ્રશાંતમૂતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય જિતમુર્ણાક સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂ. મુનિરાજશ્રી હમભૂષણ વિજયજી મહારાજના ઋણી છીએ, તેમજ આ પુસ્તકના પ્રકાશનાદિમાં જેમના જેમના તરફથી સીધી કે આડકતરી સહાય મળી છે તે સૌના પણ અમે આભારી છીએ. પ્રફ સંશોધન માટે પૂરતી કાળજી લેવા છતાં જે કાંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે માટે ક્ષમા યાચવા પૂર્વક સુજ્ઞ વાચકને તે સુધારીને વાંચવા ભલામણ છે. –જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ, મુંબઈ Post-3 : આભાર દશ ન : 0p spapers આ ગ્રંથમાળામાં સ્વયંપ્રેરિત ઉદાર ભેટ આપનારા નિમ્નક્ત પુણ્યવાનને હાર્દિક આભાર માનીએ છીએ, ૧,૦૦૧/- શા. બાપુલાલ જમનાદાસ તથા શા. રતીલાલ જમનાદાસ રાધનપુરવાળા તરફથી. ૧,૦૦ /- શા. છબીલદાસ સાંકળચંદ તરફથી હ. હેમચંદ્રભાઈ AXOBODOXDDDDE DO DOBO DOBI DODO - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 348