Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah Publisher: Mahavir Jain VidyalayPage 17
________________ 16 ૯. શ્રીમદ્ યશોવિજયજી (અંગ્રેજી), ૧૯૧૨ કે ૧૮૧૩. ૧૦. જૈન ઐતિહાસિક રાસમાળા (સંપા.), ૧૯૧૨ કે ૧૯૧૩. ૧૧. જૈન રાસમાળા (પુરવણી), ૧૯૧૪. ૧૨. નયકર્ણિકા (અંગ્રેજી, સંપા.), ૧૯૧૫. ૧૩. ગિરનાર તીર્થોદ્ધાર રાસ તથા તીર્થમાળા (સંપા.), ૧૯૨૦. ૧૪. જૈન ગૂર્જર કવિઓ ભા.૧, ૧૯૨૬. ૧૫. જેન ગૂર્જર કવિઓ ભા.૨, ૧૯૩૧. ૧૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૧૯૩૩. ૧૭. સુજશવેલી ભાસ (સંપા.), ૧૯૩૪. ૧૮. જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, ૧૯૩૬. ૧૯. સિદ્ધિચંદ્ર ઉપાધ્યાયરચિત ભાનુચંદ્રગણિચરિત (સં. અંગ્રેજી, - સંપા.), ૧૯૪૧. ૨૦. જૈન ગૂર્જર કવિઓ ભા.૩ (બે ખંડમાં), ૧૯૪૪. ૨૧. ગૂર્જર રાસાવલી (સંપા.), ૧૯૫૮ (બલવંતરાય ઠાકોર તથા મધુસૂદન મોદી સાથે). ૨૨. જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો, ૧૯૯૮. અગ્રંથસ્થ સાહિત્ય : સામયિકાદિમાં રહેલાં બેત્રણ હજાર પાનાંનાં લેખો, સંપાદિત કૃતિઓ, કાવ્યો વગેરે. વિશેષતા : રાજકોટના શિક્ષણાધિકારી મામા પ્રાણજીવન મોરારજી શાહના આશ્રયે ઉછેર, તેથી નીતિનિષ્ઠ, પ્રામાણિક, સત્યનિષ્ઠ, સાદાઈભર્યા જીવનના આગ્રહી. ભારે કર્મઠતા, જેને કારણે એમને હાથે આકરગ્રંથોનું નિર્માણ થયું. ૦ સ્પષ્ટવક્તાપણું પણ સરલતા, સ્થાન-માનની અપેક્ષા નહીં, નમ્રતા. ૦ વિદ્યાસેવા અને સમાજસેવા કશા વળતર વિના કરવાનો સંકલ્પ. ૦ રાષ્ટ્રવાદી માનસ, સાંપ્રદાયિક માળખામાં રહીને પણ નવા વિચારો ઝીલનારા. ૦ જૈન સાહિત્ય ને સમાજની સેવા એ સ્વીકારેલું જીવનધ્યેય. ૦ નાના માણસમાં પણ રસ લેવાનો સ્વભાવ, સહાયવૃત્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 427