________________
16
૯. શ્રીમદ્ યશોવિજયજી (અંગ્રેજી), ૧૯૧૨ કે ૧૮૧૩. ૧૦. જૈન ઐતિહાસિક રાસમાળા (સંપા.), ૧૯૧૨ કે ૧૯૧૩. ૧૧. જૈન રાસમાળા (પુરવણી), ૧૯૧૪. ૧૨. નયકર્ણિકા (અંગ્રેજી, સંપા.), ૧૯૧૫. ૧૩. ગિરનાર તીર્થોદ્ધાર રાસ તથા તીર્થમાળા (સંપા.), ૧૯૨૦. ૧૪. જૈન ગૂર્જર કવિઓ ભા.૧, ૧૯૨૬. ૧૫. જેન ગૂર્જર કવિઓ ભા.૨, ૧૯૩૧. ૧૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ૧૯૩૩. ૧૭. સુજશવેલી ભાસ (સંપા.), ૧૯૩૪. ૧૮. જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારકગ્રંથ, ૧૯૩૬. ૧૯. સિદ્ધિચંદ્ર ઉપાધ્યાયરચિત ભાનુચંદ્રગણિચરિત (સં. અંગ્રેજી,
- સંપા.), ૧૯૪૧. ૨૦. જૈન ગૂર્જર કવિઓ ભા.૩ (બે ખંડમાં), ૧૯૪૪. ૨૧. ગૂર્જર રાસાવલી (સંપા.), ૧૯૫૮ (બલવંતરાય ઠાકોર તથા
મધુસૂદન મોદી સાથે).
૨૨. જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો, ૧૯૯૮. અગ્રંથસ્થ સાહિત્ય : સામયિકાદિમાં રહેલાં બેત્રણ હજાર પાનાંનાં લેખો, સંપાદિત
કૃતિઓ, કાવ્યો વગેરે. વિશેષતા : રાજકોટના શિક્ષણાધિકારી મામા પ્રાણજીવન મોરારજી શાહના આશ્રયે
ઉછેર, તેથી નીતિનિષ્ઠ, પ્રામાણિક, સત્યનિષ્ઠ, સાદાઈભર્યા જીવનના આગ્રહી. ભારે કર્મઠતા, જેને કારણે એમને હાથે આકરગ્રંથોનું નિર્માણ થયું. ૦ સ્પષ્ટવક્તાપણું પણ સરલતા, સ્થાન-માનની અપેક્ષા નહીં, નમ્રતા. ૦ વિદ્યાસેવા અને સમાજસેવા કશા વળતર વિના કરવાનો સંકલ્પ. ૦ રાષ્ટ્રવાદી માનસ, સાંપ્રદાયિક માળખામાં રહીને પણ નવા વિચારો
ઝીલનારા. ૦ જૈન સાહિત્ય ને સમાજની સેવા એ સ્વીકારેલું જીવનધ્યેય. ૦ નાના માણસમાં પણ રસ લેવાનો સ્વભાવ, સહાયવૃત્તિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org