SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમ પ્રકાકાય નિવેદન . . . . . . . • • • • • • • • • • • • સંપાદકીય નિવેદન . . . . . . . . . . . . . . . . . . . લેખકનું નિવેદન . . . . . . . . . . . . . . . . . . . ઉમળકાભર્યા હૈયે આવકાર – આ. પ્રદ્યુમ્નસૂરિ . . . . . . . . . . 13 જૈન અને બૌદ્ધ ધર્મ-દર્શનનું આવકાર્ય પ્રકાશન – ડૉ. એસ્તેર સોલોમન . . . શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ : જીવનઝલક . . . . . . . . • • • • ખંડ-૧ જૈન મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો, ૧-૨૬૬ વિભાગ–૧ : જૈન ધાર્મિક સાહિત્ય, ૩-૨૭ ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય - ૪૫ આગમો : પ્રાચીન બાર અંગો, ૩-૧૦, બાર ઉપાંગો, ૧૦-૧૨ ચાર મૂલસૂત્ર, ૧૨-૧૬; નંદીસૂત્ર, ૧૬; અનુયોગદ્વાર, ૧૬; છ છેદસૂત્રો, ૧૬-૧૮; દશ પ્રકીર્ણક (પન્ના), ૧૮-૨૦ ભદ્રબાહુસ્વામી, ૨૦-૨૧; પાટલિપુત્ર પરિષદ, ૨૧; માથુરી વાચના (મથુરા પરિષદ), ૨૧-૨૨; વલભી વાચના (વલભીપુર પરિષદ), ૨૨; ઉમા સ્વાતિ, ૨૨-૨૩, પાદલિપ્તસૂરિ, ૨૩-૨૪; સિદ્ધસેન દિવાકર, ૨૪; મલવાદકત “નયચક્ર', ૨૪-૨૫, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, ૨૫; હરિભદ્રસૂરિ, ૨૫-૨૭. વિભાગ-૨ : શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર, ૨૮-૯૩ ભારતની રાજકીય સ્થિતિ - રાજાઓ, ૨૮-૪૬, ભારતના ભિન્નભિન્ન દેશો, ૪૬-૫૬; ભારતની સામાજિક સ્થિતિ, પ૬-૫૯; ભારતની ધર્મભાવના, ૫૯-૭૦; મહાવીરનો પ્રાદુર્ભાવ, ૭૦-૭૫, ધર્મપ્રવર્તક તરીકે મહાવીર, ૭૫-૮૬; મહાવીરનું જીવન, ૮૬૯૩. વિભાગ–૩: જૈન મતના સિદ્ધાંતો, ૯૪-૨૫૩ ત્રણ તત્ત્વ : ઈશ્વરતત્ત્વ-સદ્િવતત્ત્વ, ૯૪-૧૦૦, સદ્ગુરુતત્ત્વ, ૧૦૦-૧૦૪, સધર્મતત્ત્વ, ૧૦૪; કાલસ્વરૂપ, ૧૦૪-૧૧૦; આત્માને કર્મનો સંયોગ, ૧૧૦-૧૨૮; સમ્યગ્દર્શન, ૧૨૮-૧૩૪; આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યકત્વનાં ૬ સ્થાનક), ૧૩૪-૧૪૭; ષડ્રદ્રવ્ય, ૧૪૮-૧૫૫; નવ તત્ત્વ, ૧૫૬-૧૭૦; છ વેશ્યા, ૧૭૦-૧૭૨; જૈન દષ્ટિએ જીવની ઉત્કાન્તિ, ૧૭૨-૧૮૨; ચૌદ ગુણસ્થાનક (મોક્ષપદસોપાન), 4-૧૪૯: કાર્યસિદ્ધિનું રહસ્ય : પાંચ સમવાય, ૧૮૯-૧૯૪; જેન યોગમાર્ગ, ૧૯૫-૨૧૭; પ્રત્યેક ખત્મવાદ અને મોક્ષસ્વરૂપ, ૨૧૮-૨૩૦; અનેકાન્તવાદ - સ્યાદ્વાદ, ૨૩૧-૨૩૯; સર્વ દર્શનોની સરખામણીનો કોઠો, ૨૪-૨૪૧; ગૃહસ્થધર્મ અને યતિધર્મ, ૨૪૨-૨૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy