________________
18
વિભાગ-૪ : પ્રકીર્ણ, ૨૫૪-૨૬૬
જૈનોમાં ભેદો, ૨૫૪-૨૫૬; તીર્થ, ૨૫૬; જૈન વસ્તી, ૨૫૭; બુદ્ધ અને મહાવીર, ૨૫૭-૨૫૮; બૌદ્ધની જૈન એક શાખા છે ? નહિ, ૨૫૮-૨૬૨; જૈન એ વૈદિક ધર્મની શાખા છે ? (જૈનની પ્રાચીનતા), ૨૬૨-૨૬૬.
ખંડ–૨
બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો, ૨૬૭-૩૬૬
વિભાગ—૧ : બૌદ્ધ ધાર્મિક સાહિત્ય, ૨૬૯-૨૮૦
પાલિ ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ, ૨૬૯-૨૭૧; સંસ્કૃત ભાષામાંના બૌદ્ધ સાહિત્યની ઉત્પત્તિ, ૨૭૧-૨૭૨, બૌદ્ધોમાં ૧૮ ભેદ, ૨૭૨-૨૭૩; બૌદ્ધ તત્ત્વજ્ઞાનનાં ચાર દર્શન, ૨૭૩-૨૭૫, બૌદ્ધ દર્શન અને ઉક્ત ચાર સંપ્રદાયોના મતો, ૨૭૫-૨૭૬; ષહ્દર્શનમાં બૌદ્ધ દર્શનનું કાલષ્ટિએ સ્થાન, ૨૭૬-૨૭૭; જુદાજુદા ગ્રંથકારો, ૨૭૭-૨૮૦,
વિભાગ-૨ : ગૌતમ બુદ્ધ, ૨૮૧-૨૯૭
જન્મ : બાલ્યકાળ ઃ યુવાવસ્થા (ગૃહસ્થાશ્રમ), ૨૮૧-૨૮૩; ગૃહત્યાગ મહાભિનિષ્ક્રમણ, ૨૮૪; ભ્રમણજીવન : શોધ ઃ તત્વપ્રાપ્તિ : દીક્ષા, ૨૮૪-૨૮૮; ઉત્તર જીવન, ૨૮૯-૨૯૪; અંતિમ વર્ષ - પરિનિર્વાણ, ૨૯૪-૨૯૭. વિભાગ-૩ : બૌદ્ધ મતના સિદ્ધાંતો, ૨૯૮-૩૫૬
બૌદ્ધ ધર્મનો ઉદયકાલ – તે સમયના ભારતના ધાર્મિક વિચાર અને આદર્શો, ૨૯૮-૨૯૯; બૌદ્ધ ધર્મ - તેના તત્ત્વજ્ઞાનની વિશેષતા, ૨૯૯-૩૦૩; ચા૨ આર્યસત્ય, ૩૦૩-૩૨૫; ધર્મ, ૩૨૫-૩૩૦; વિશ્વવ્યવસ્થા, ૩૩૧-૩૩૨; અર્હતો, પ્રત્યેકબુદ્ધો અને તેમનાં લક્ષણો, ૩૩૨-૩૩૩; બુઢ્ઢો અને તેમનાં લક્ષણો, ૩૩૩-૩૩૫; બોધિસત્ત્વો અને તેમનાં લક્ષણો, ૩૩૫-૩૩૬; તત્ત્વજ્ઞાન, ૩૩૬-૩૪૨; બૌદ્ધ ધર્મના રહસ્યરૂપ મુખ્ય સિદ્ધાંતો, ૩૪૩-૩૫૬.
વિભાગ-૪ : પ્રકીર્ણ, ૩૫૭-૩૬૬
બૌદ્ધ ધર્મમાં સ્ત્રીની પદવી, ૩૫૭-૩૫૮; બૌદ્ધ ધર્મ અને ઉગ્ર તપશ્ચર્યા, ૩૫૮-૩૫૯; ક્રિયાવાદ - પુરુષાર્થ – ઉદ્યમ, ૩૫૯; સ્વદેશપ્રેમ, ૩૫૯-૩૬૦; ભિક્ષુઓનો સંયમ, ૩૬૦-૩૬૧; બૌદ્ધ ધર્મ અને જ્ઞાતિ, ૩૬૧; હાલનો પ્રચલિત બૌદ્ધ ધર્મ ૩૬૧-૩૬૪; ભારતમાંથી બૌદ્ધ ધર્મના લોપનાં કારણ, ૩૬૪-૩૬૬.
વિષયસૂચિ : ૩૬૭-૩૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org