________________
તારનું સરનામું -“સિંઘ _“HINDSINGHA.”
Regd. No. B. 1996 1 ના તિથલ II વાઝઝઝઝઝઝઝઝઝઝઝ૦%
1
જ
છે
ME
જૈન યુગ. The Jäin Yuga.
R
ધ મત છે[શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર]
agoswaછત્રછass=% ago
તંત્રી–મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે. નવું વર્ષ ૮ મું.
શુક્રવાર તા. ૧૬મી ફેબ્રુઆરી ૧૯૪૦
છુટક નકલ-દોઢ આનો,
અંક ૬ ઠે.
-
બેકારીનું કારણ.
-
હિન્દુસ્તાનના હાથમાં હુન્નર જેવી વસ્તુ શું રહી છે? અને વ્યાપાર એ પ્રજાના હાથમાં હોવો જોઈએ. જયારે રાજા વેપારી હોય તો પ્રજા ભિખારી બને એ સ્પષ્ટ છે. બેકારીને પ્રશ્ન હલ કરવા હોય તે ઘરમાંથી જ એને સુધારે કરવાની કોશિષ કરવી જોઈએ. ૨૦૦ રૂપિયાનો પગારદાર માણસ પણ ચાર પાંચ માણસનું કુટુમ્બ નથી નભાવી શકત. અને બુમ મારે છે, કારણ એ છે કે એના ઘરમાં ફિજુલ ખર્ચને પાર નથી. એક મજૂરનું આખું કુટુંબ મજુરી કરીને બે ત્રણ રૂપિયા પેદા કરતું હોય, અને ઘરમાં છાશ-રાટલ ખાતું હોય, છતાં ભૂખની બૂમ મારે. કારણ એ કે એવો મજુર ચા, બીડી, પાન, દારૂ અને નાટક સીનેમાની પાછળ કેટલો બધે ખર્ચ કરે છે? આપણી માતાઓ અને હેને દળવાનું, ખાંડવાનું, સીવવાનું, ભરવાનું વિગેરે કામ કરતી, જયારે આજે એ બધા કામોને માટે એક ગરીબમાં ગરીબને પણ પૈસા ખરચવા સિવાય વાત નથી. જરા ઉંડા ઉતરીને જોઈએ તો જીંદગીની શરૂઆતમાંથી જ બેકારીપણાનું જીવન ઘડાઈ રહ્યું છે. સ્કૂલમાં શિક્ષણ શરૂ થાય છે ત્યારથી જ બેકારી શરૂ થાય છે. શિક્ષણ પુરૂં થાય છે ત્યાં સુધીમાં તો બાપના હજાર રૂપિયા ખર્ચ કરાવી છોકરાએ બાપને બાવો બનાવી દીધો હોય છે, એટ થઈને બહાર નિકળ્યાં પછી એ પચ્ચીસ વર્ષના યુવકનું પોતાના પેટનું પાશેર અન્ન પેદા કરવાની શક્તિ નથી હોતી. જયારે બૂટ-પૂટમાં અને નેકટાઈ કલરમાં ફેશનેબલ બન્યા વગર રહેવાતું નથી. આજના શિક્ષિતેની દશાનું વર્ણન કરતાં એક કવિ કહે છે –
“ન સરકારમેં કામ પાને કે કાબિલ, ન દરબારમેં લબ હિલાને કે કાબિલ; ન જંગલમેં રબડ ચલાન કાબિલ, ન બજારમેં બેઝ ઉઠાનેકે કાબિલ; ન પઢતે તે, સ તરહ ખાતે કમાકર, વહ બેચે ગયે અકુર તાલીમ પાકર.” અત્યારનું શિક્ષણ લેનારાઓની આ દશા છે !
“દેશની દારિદ્રતાનું મૂખ્ય કારણ કમાવનાર કરતાં ખાનારની સંખ્યા કઈ ગુણી વધારે છે, તે પણ છે. દરિદ્રતાને દૂર કરવાને બીજા જે ઉપાયે લઇએ, તેની સાથે આ ઉપાય લેવાની ખાસ જરૂર છે. કે જીવનના ધડતરની શરૂઆતથી જ જીવનનું સાધન મેળવવા ફિજલ ખર્ચથી દૂર રહેવું.
–મારી સિંધ યાત્રા.