Book Title: Jain Yug 1940
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 199
________________ જૈન યુગ. તા॰ ૧-૧૧-૧૯૪૦ અધિવેશનની સફળતા માટે. સવત ૧૯૯૬ નું વ પસાર થયું અને ૧૯૯૭ ના મંડાણ થયાં. નવનવી આશાઓને જન્મ આપનાર, અવનવા બનાવાની અનુક્રમણિકાના ઉત્પાદક નવા વર્ષીની મંગળ પ્રભાત જૈન જનતાને માટે એક વિશિષ્ટ સંદેશ લાવી છે. જૈન જનતાના સુખ દુઃખને અવાજ રજી કરનાર, જૈન જનતાનુ સાચુ પ્રતિનિધિત્વ ધરાવનાર જૈન શ્વેતાંબર કાન્ફરન્સના પંદરમાં અધિવેશનની નેાબત આ મંગળ પ્રભાતે ગાજી છે, એના અવાજ જૈન જનતાના ઘેર ઘેર પહેાંચવા લાગ્યા છે, કાઠીયાવાડના આંગણાને પાવન કરવા આવનાર આ મહાસભાનું સ્વાગત કરવા હરેક સૌરાષ્ટ્રવાસી જૈન બધુ, ભ તે સૌરાષ્ટ્રમાં હા કે મુંબઇમાં હૈ, કરાંચીમાં હૈ। કે કચ્છમાં હૈ।,રીતે પરંતુ તે પ્રત્યેક માનવી તલપાપડ બની રહ્યો છે. સારાયે સૌરાષ્ટ્રમાં ઘેર પૈર નિકળાની વાતો થવા લાગી છે, મુખર્ષમાં રન્જન્મ પ્રત્યે પ્રેમ ધરાવનારા અનેક સૌરાષ્ટ્રવાસી રંગ સ્વાગત સમિતિના સભ્ય બની હાર્દિક સહકાર આપ્યા ૐ ભલું જ નહિં પણ નિમાળા જ્વાની અને નિકાળ અધિવેશનને ફતેહમંદ બનાવવાની તાલાવેલી ધરાવી રહ્યા છે. સ્વાગત સમિતિના મંત્રીએ અન્ય ભાઇએ સાથે સૌરાષ્ટ્રગુજરાતના પ્રવાસની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતના ગામામાં ડેપ્યુટેશને મેકલાવાની પણ હીલચાલ થઇ રહી છે, અને જૈન જૈનેતર વમાનપત્રા અને સામયિકા નિંગાળા અધિવેશનને વધાવી રહ્યા છે. એકાદ બે દિવસમાં સ્વાગત સમિતિના મંત્રીએ નિંગાળા પહાંચી જશે અને સાથે સાથે કોન્ફરન્સના કામકાજના અનુભવી કાર્યકરને નિંગાળા રોકી ત્યાં ઓફિસ ખુલ્લી મૂકવાની પણ લગભગ બધી ગેાઠવણે થઈ રહી છે. આ રીતે કાન્ફરન્સના અધિવેશન માટે જ્યારે ચારે તરફથી સહકાર અને પ્રેાત્સાહન મળી રહ્યાં છે, ત્યારે મુંબઇથી પ્રકટ થતાં એ વર્તમાન પત્રા-“ માતૃભૂમિ ” અને ‘જૈન બધું' કે જે એકજ સ્થળેથી એકજ કાર્યાલયમાંથી પ્રસિદ્ધ થાય છે, તેમના તરફથી જૈન જનતાને આડે માગે દોરવા માટે તેમજ કેન્ફરન્સનું અધિવેશન તેહમ ંદ ન થાય એટલા માટે કાર્ય માં ટ્રેડીંગ કૉપી ખતેક પ્રકારની ગુલબાંગા ઉરાડવામાં આવે છે. કાન્ફરન્સના ૧૫ મા અધિકેશનને ટ્રુડરી રીતે ભામગર્ભાના, પીંગ કમીટી અને એલ ઇન્ડીઆ સ્ટેન્ડીંગ કમિટીમાં ખૂબ આગ્રહથી ઠરાવ કરાવનાર મહાશયે આજે જ્યારે એ અધિવેશન મળે છે ત્યારે તેને ઉતારી પાડવા, તેની સામે ગો પ્રચાર કરે છે એ એટલુ બધુ ગેચનીય છે કે તે વર્ણવી શકાય તેમ નથી. વિચારના ભેદ દરેક સ્થળે હાય છે અને વિચારભેદોના મંથનમાંથીજ તત્વ નીકળે છે, અને સત્ય માના દર્શન થાય છે, એટલુજ નહિ પણ વિચારભેદેશની જો શુદ્ધ ભાવે છણાવટ કરવામાં આવે તે તેમાંથી જે માર્ગ અનેક વખત મુશ્કેલ અને દીર્ધ લાગતા હોય તે સરળ અને ટુકા બને છે, અને કાર્યં સહેલાઇથી પાર પડે છે. પરંતુ એ વિચારભેદ જ્યારે અંગત ટીકા અને ખાટી ચર્ચાનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તેમાંથી કલેશનીજ વૃદ્ધિ થાય છે, અને ઘણી વખત ઉચ્ચ વિચારાની ચણેલી મુમિકા ભાંગી પડે છે. ઉપર્યુંક્ત પત્રા ઉપર જણાવ્યું તેમ પેાતાના મતભેદ ખુશીથી સજ્જડ રીતે દલીલપૂર્વક છી શકે છે, અને તે માટે લખી શકે છે, પરંતુ વિચારભેદને અભરાઈ પર ચડાવી માત્ર પોતાને પસંદ ન આવ્યુ' એટલે અમુક ચીજને તદ્દન ઉતારી પાડવાના પ્રયાસેા સેવવા એ શેાભાસ્પદ નથીજ. જો કે ક્રાન્ફરન્સનુ" તે। આ દ્વારા પણ પ્રચાર કાČજ થાય છે, કારણ કે આજે જનતા તદન આંધળીયાં કરી અમુક લખ્યું માટે ઈતિ પ્રમાણું એમ માનનારી રહી નથી. આજની જનતા સત્યાસત્યને તાલ કરી શકે છે, સારૂ ખાટું વિચારી શકે છે, અને ત્યાર પછીજ પેાતાના અભિપ્રાય બાંધે છે, અને એથીજ જૈન જનતાને ફરી ફરી અપીલ કરીએ કે કાઇપણ ગુલબાંગોથી આડે અવળે ચીલે ન દેરાતાં નિંગાળા અધિવેશનને સંપૂર્ણ તેમદ બનાવવા દરેક કાન્ફરન્સપ્રેમી જૈન સ્ત્રી પુરૂષ તન, મન, ધનથી કટિબદ્ધ થશે. અને જે ઉત્સાહથી સ્વાગત સમિતિમ કા બાલુ છે. તેને વધારે ચૈત્ર આપી શકે તેમા કાયદા સમિતિના સભ્યએ આ તકે એકલ મની અધિવેશન તેમદ બનાવવા દરેક પ્રયત્ન કરવા એજ એમને ધમ —મ. હી. લાલન. હાઇ શકે. જૈન બાળ મિત્ર મડળ—મુંબઈ સ્નેહ સમ્મેલન, ઉપરક્ત સંસ્થા તરફથી પેાતાના સભ્યાનુ એક સ્નેહ સુ’મેલન તા૦ ૭-૧૧-૪૦ રવીવારના રોજ જૈન ક્રાન્ફરન્સના હૅલમાં યેજવામાં આવ્યું હતું, જે પ્રસંગે ઘણા સભ્યા ઉપરાંત આમ'ત્રિત ગૃહસ્થાએ પણ હાજરી આપી હતી. શ્રી મેહનલાલ ભગવાનદાસ ઝવેરી સેાલીસીટરે પ્રમુખસ્થાન સ્વીકાયું હતું, પ્રસ'ગને અનુરૂપ સંગીત તથા ભાષા થયાં હતાં. પ્રમુખશ્રીએ પ્રમુખસ્થાનેથી પણ કેટલીક જાણુવા ભેગ સૂચના કરી હતી, બાદ અલ્પાહારને ન્યાય આપી સંમેલન વાખરાયું હતું તમારા ઘર, લાઇબ્રેરી, જ્ઞાનભંડારના શણગારરૂપ જૈન સાહિત્યના અમૃલ્ય ગ્રંથા. રૂા.૧૮-૮-નાપુસ્તકા માત્રરૂપીાહ~~~~ માં ખરીદ્યા. અસલ કિંમત પ્રાણી કિંમન રૂા. ૩-૦-૦ રૂા. ૧-૮-૦ જાણીતા સાક્ષર શ્રી. મેાહનલાલ ૬. દેશાઇ કૃતઃ - શ્રી જૈન ગ્રંથાવલી શ્રી જૈન મદિરાવલી ૧-૦-૦ 9-3-v પૃ. શ્રી જૈન ગુર્જર કવીએ ભાગ ૧ લે! રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૨ જો રૂ।. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ શ્રી જૈન સાહિત્યને ઇતિહાસ રૂા.૬-૦-૦ ૧૨૫૦ ૩-૦-૦ વાંચન પૃષ્ઠ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથા રૂા. ૪-૦-૦ માંજ. જૈન સાહિત્યના રાખતા, શરમ, ન સ્થાો આ અપૂર્વાં લાભ લેવા ન ચુકે. અખો શ્રી જૈન વી. ફ્રાન્સ ૨૬. પાવન, ૩,

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236