Book Title: Jain Yug 1940
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 217
________________ જૈન યુ તા૦ ૧-૧૨-૧૯૪૦ શ્રી જૈન કૉન્ફરન્સનું નિંગાળા અધિવેરાન, શ્રી. મણીલાલ શેઠની હૃદયદ્રાવક અપીલ. “ ટ્રાન્ફરન્સ ક ંઇ કરતી નથી એ પેાતાની જાત ઉપર ઠપકા બરાબર છે. ” શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સના એક પીઢ સેવક શ્રીયુત્ મકનજી જે. મહેતા, બારીસ્ટર-એટ-લૈં। ના પ્રમુખસ્થાને તા. ૧ ડિસેમ્બર ૧૯૪૦ ના રાજ મુંબઈમાં મરીનપૂવ ઉપર શ્રી પાટણ જૈન મંડળના વિશાળ હાલમાં જૈતેની એક નહેર સભા મળી હતી. નિંગાળા કાન્ફ્રન્સના એક મંત્રી શ્રીયુત્ ચતુરદાસભાઈ રાયચંદ શાહે સભાખેલાવવાના ઉદ્દેશની વિગત પત્રિકા વાંચી જનતાને દર્શાવ્યા બાદ શ્રી મણીલાલ શેની દરખસ્ત અને શ્રી કેસરીચ'દ જે શહુના ટેકાથી પ્રમુખસ્થાને શ્રી. મક-જીભાઇ બિરાજ્યા હતા. શ્રી. મકનજી જે. મહેતા k કેન્ફ્રન્સ પ્રત્યે જનતાની લાગણી ઘણી હેવાના કારણેામાં સમાજની આ મહાસંસ્થાએ અત્યાર પર્યન્ત બળવેલી મહાન સેવા જ અગ્રદે આવે છે. કાઇપણ દિશામાં જી-કાન્ફ્રે રન્સની સેવાએ હશે જ. “ અહિંસા ’– જીવદયા માટે આ સંસ્થાએ આંદોલના જગાડેલા-દશેરા ઉપર થતા બધ અટકાવવા દેશી રાજ્યોના રાજા-મહારાજાઓને અપીલે કરી જેના પરિણામે અનેક સ્થળે વધ બંધ કરવા ફરમાના મેળવી શકાયા. સાહિત્યના ક્ષેત્રમાં જુએ તે મદિરાવલી-ગ્રંથાવલી- ગૂર્જર કવીઓ-ન્યાયાવતાર જેવા ગ્રંથ પ્રકટ કરવામાં આવ્યા. “ ડિરેકટરી ” દ્વારાં જેમની સ્થીતિ આજે ાણી શકાય. યુનિવર્સીટીઓમાં જૈન સાહિત્ય અને માગધી ભાષા કોન્ફરસના પ્રયાસોથી જ દાખલ થઇ શકી. બનારસ યુનિવર્સીટીમાં કાન્હેં રન્સ દ્વારા “ જૈન ચેર ”ની સ્થાપના, ધાર્મિક પરીક્ષાઓ અને પાશાળાઓને મદદની એજ્યુકેશન એડ દ્વારા ચાલુ પ્રવૃત્તિએ સમાજને માટે ગૌરવ લેવા જેવી હકીકતા છે. તી રક્ષાના ક્ષેત્રમાં ઉતરા. શ્રી શત્રુંજય તી અંગેના અનેક કાર્યો, શ્રી સમ્મેતશિખર પર્વત ઉપર બાએ। બધાવવાના પ્રશ્ન માટે ક્રાન્ફરન્સે ઉપાડેલ પ્રવૃત્તિ, શ્રી મક્ષીજી, શ્રી અંતરીક્ષજી અને છેલ્લે શ્રી કેશરીયાજીના પ્રકરણ સમયે કાન્ફરન્સની સેવાઓ જાણીતી છે. શ્વેતાએ ટ્રેનને મદદ કરી કામે લગાડવા જોઇએ. ખરા સ્વામી વાસલ્યની વ્યાખ્યા આપણે સમજવી જોઇએ. આપણે રાજકીય ક્ષેત્રમાં આગળ વધવાની જરૂર છે. આર્થિક સ્થીતિ જૈતાની નબળી છે. એકા થવાથી શરાધી ચાલી ગઇ. કેળવણીના ક્ષેત્રામાં અનેક સૉંસ્થાએ કાન્ફરન્સે ઉભી કરી. એ રીતે કોન્ફરન્સના કાર્યને આજે બીજી ઘણી સંસ્થાઓએ ઉપાડી લીધેલ હેાવાથી કેળવણી–બેકારીના પ્રશ્નો ઉપર લક્ષ કેન્દ્રિત કરવા નિંગાળામાં સૌએ પધારવા પ્રમુખે સુચના કરી હતી. શ્રી. મનીયારીમાં. કૅન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શ્રી. મેાતીચંદ્ર ગિરધરલાલ કાપડીઆએ ભાષણ કરતાં જણાવ્યું હતું કે સને A ૧૯૦૩ થી અત્યાર સુધીની કાન્ફરન્સના કાર્યની રૂપરેખા ગૌરવ લેવા જેવી છે. કાન્ફરન્સ તરફ લેાકેા અશ્વિાસ કે અરૂચી ધરાવતા નથી પણ મ્હારા મત પ્રમાણે ઉપેક્ષાવૃત્તિ સેવે છે. પોતા સિવાય બીન્ન સરકા" કરે એવી મનેાભાવના જ્યાંસુધી હુંય ત્યાંસુધી કઈ સામાજિક કાર્યં ન થઈ શકે. કાન્ફરન્સ ક કરતી નથી એ કહેવું પેાતાની શ્વેત ઉપર ઠપકાની દરખાસ્ત પસાર કરવા જેવુ છે. કાન્ફરન્સે બહા રથી દુક્કો પ્રાપ્ત કરવાનાં નથી. દરેક વ્યક્તિ અત્યંલ્પ પણ સેવા કન્વરન્સ માટે આપવા તત્પર બને તે કાન્ફરન્સ કામ કરતી દીસે. જેનેમાં ધનાઢય છે, શાક્ષિતાં છે છતાં સ્થાતિ ઉત્તરેત્તર નબળી બનતી જાય તેનાં ખરા કારણે શેાધી કાઢવા ઘટે. તમે બીજી કામેાની સ્થિતિ તપાસે અને તેને આપણી કામ સાથે સરખાવે. એક પટેલ કામ લ્યા ૮૦ ટકા. જેટલા ચારેતર વિભાગના તે ક્રમના ભાઇ વિલાયતમાં અનેક ક્ષેત્રમાં રોકાયેલા ઝુંડ જોયા. પારસીભાઇએાની કાર્ય કુશળતા નિહાળેા અંતે આપણે કયાં છીએ જુએ તુરત ખ્યાલ આવશે. નિંગાળાએ કાર્યં પતિમાં અદ્ભુત ફેરફાર કરેલ તેમાં દી ચિંતન અને વિચાર પૂકની યેાજના સમાયેલી છે. શ્રી મણીભાઇ શેઠે એક નવી દિશા તરફ આપણને પ્રેર્યાં છે. કા સાધક દ્રષ્ટિએ આપણે એકત્ર મળી કામે લાગી જવા અવસર પ્રાપ્ત થયેલ છે. મણીભાઇના શિષ્ત પાલનને અનુકરણ કરીશ. તેમને ખરેખર અભિનંદન ધટે છે. કાન્ફરન્સના આવતા અધિવેશનના કામકાજમાંથી તેએ કૉંગ્રેસ દેવીના આદેશને શિધા કરી વિસ્તૃત કાર્યક્ષેત્રમાં જશે તેમના સર્વાં કાર્યોને યશ મળે તે રીતે આપણે પ્રબન્ધ કરવાની અનિવાર્ય જરૂર તરફ આપ સૌનું નમ્ર ધ્યાન ખેચી નિંગાળા અધિવેશનમાં પધારવા પુનઃ પુન: વિનવું છું. શ્રી મહનલાલ દીપચા ચાસી. રા ચેાકસીએ પેાતાના ભાષણમાં જણાવ્યુ` હતુ` કે જે કાર્ય ભાવનગર શહેર ન કરી શકયું તે મણીભાઈ શેડ કરી બતાવે એમાં તેએાએ રાષ્ટ્રિય મહાસભામાં મેળવેલ હિંમત અને અને કા`દક્ષતાજ તરી આવે છે. રાજકારણમાં તે આગળ વધેલા છે અને તેમના ચાલી જવાથી જૈન સમાજની ફરજ ડબલ થશે. કાન્ફરન્સને કાઈ સફેદ હાથી ગણે કે તેના બારમા– તેરમાની વાત કરે તેથી ધમરાવવા જેવું નથી. કાન્ફરન્સને ચાહનાર એક પણ સાચેા જૈન હશે ત્યાંસુધી આ મહાસસ્થા જીવત છે-રહેશે રચનાત્મક કાર્યો કરશે એમાં શંકાને જરાપણુ સ્થાન નથી. આપણે આપણી દિશા ફેરવવા જરૂર છે. શહેરાના મેહ, ભપકા તરફ રૂચી ઓછી કરી ગામડાઓમાંથી સ કાર્યોની શરૂઆત કરવી ઘટે. ગામડાઓમાં જૈન ધર્મની જે ભાવના જીવંત છે તે શહેરાના વાતાવરણમાં નથીજ. ધર્મ'ના નામે કાઇ એતરાજ કરે એ વાસ્તવિક નથી.કાન્ફરન્સે ધર્મ' અને સમાજની સેવાજ બજાવી છે. તેમાં છદ્મસ્થની જેમ

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236