________________
કરન યુગ.
તા ૧૬-૧૨-૧૯૪૦
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ સ્વાગત સમિતિ-નિગાળા,
તા ૬-૧૨-૧૯૪૦.
આગેવાનાના પ્રચાર-પ્રવાસ વિગેરે.
કોન્ફરન્સ અધિવેશનના પ્રચારાથે' નિંગાળાથી કાન્ફરન્સના એક સ્વાગત ઉપ-પ્રમુખ શ્રી. ફુલચંદ જેમલભાઈ શેઠ તથા સ્વાગત સમિતિના એક મુખ્ય મંત્રી શ્રી. ચતુરદાસ રાયચંદ્ર શાહુ ખોટાદ ગયા હતા. ત્યાં દશ જેટલા ભાઇએ સ્વાગત
સભ્ય તરીકે નોંધાયા હતા. ત્યાંથી ભાઈ વૃજલાલ મેહનલાલ વકીલ, ત્રીકમલાલ સધજી ક્રાડારી વિગેરે ભાઇએ પાલીઆદ
ગયા હતા. ત્યાં રાત્રે સધની મીટીંગ રાખવામાં આવી હતી. શ્રી. કુલચ'દભાઇ શેઠે તથા વૃજલાલ વકીલે લગભગ બે કલાક વિવેચન કરી કાન્ફરન્સની અત્યાર સુધીની કાર્યવાહી તેમજ
કેળવણી અને આર્થિક ઉદ્ઘાર વિષે વિવેચન કરી મૂળ ઉદ્દેશ અને ધ્યેય સમજાવ્યાં હતા. આથી તેજ વખતે સંધમાંથી
ઘણા ભાઇઓએ સ્વાગત સભ્ય તરીકે તથા ડેલીગેટ તરીકે
નામ નોંધાવ્યા હતા. અને ગામમાં ઉત્સાહ ફેલાયા હતા. પાલીઆદથી પ્રચાર સમિતિના હાદ્દેદાર ભાઈ હરીચંદ એધવજી બગડીઆ પ્રચારમાં સાથે જોડાયા હતા. ત્યાંથી તા॰ ૫-૧૨-૪૦ ના રાજ સરવા, પીપરડી, અલાઉ, ખસ, બગડ, સારગપુર, ખાંભડા, તળી, સારીયા, વિગેરે પંચાળના ગામાએ જઇ સ્વાગત સભ્ય તથા ડેલીગેટા બનાવ્યા હતા. અને દરેક ગામમાં સંધની સભા મેલાવી અધિવેશન મેળવવાને હેતુ સમજાવ્યા હતા.
શ્રી. વૃજલાલ વકીલ, શ્રી. હરીચંદ ઓધવજી વિ૰ ભાઈના પ્રવાસ હજુ ચાલુ છે.
સ્વાતિ સમિતિની શૈલીમાં ૫૨ ગામેથી ડેલીગેટના ઑ
ભરાઇને આવી રહ્યા છે.
સ્વાગત સમિતિના આગેવાન હેાદ્દેદારે જરૂરી કામે તેમજ પ્રચારા સિંહાર-ભાવનગર ૧૨૪ ગયા છે.
અધિવેશન મડપ પૂર્ણ થવા આવે છૅ. હવે વા આચ્છાદન તેમજ આંતર સુરોાભન વગેરે શરૂ કરો. રસોડા અંગેની સ સામગ્રીઓ પણ આવી રહી છે.
સ્વાગત સમિતિના એક મૂખ્ય મંત્રી શ્રીયુત મીમા જેમલ શેડ, દેશની હાકલ પડતાં સત્યાગ્રહ કરીને મુંબથી જેલ સીધાવ્યા છે તે ખબર અત્રે પડતાં તેમના માનમાં જનતાએ હડતાલ પાડી હતી.
અધિવેશન અંગે વાતાવરણ ખુબ ઉત્સાહમય છે. —પ્રચાર સમિતિ. આગેવાનાના સફલ પ્રચાર-પ્રવાસ. નિંગાળાથી તા॰ ૭ મીના રાજમેલમાં શ્રીયુત મણીલાલ મેકમચંદ શાહ, સ્વાગત ઉપ-પ્રમુખ શ્રી. ફુલચંદ જેમલભાઈ શેઠ, મુખ્ય મંત્રી શ્રી. ચતુરદાસ રાયચંદ શાહ, ભાવનગરના સંધને આમંત્રણ દેવા ગયા હતા. આ બાબતના ખબર અગાઉથી ભાવનગર સંધની પેઢી શેડ ડેાસાભાઇ અભેચંદ તથા શ્રીયુત કુંવરજી આણંદજી વિગેરેને તાર દ્વારા આપ્યા હતા. સ્ટેશન પર શ્રીયુત કુંવરજીભાઇ, શ્રીયુત ભાઇચંદભાઈ વકીલ,
શ્રી. બેચરદાસભાઇ, શ્રી. અમરચંદ કુંવરજી વિગેરે આ ડેપ્યુ ટેશનને લેવા માટે આવ્યા હતા. ડેપ્યુટેશન શેડ તૂડાભાઇ સાંકલચંદને ત્યાં ઉતયું હતું.
રોડ ડારને ધ ખેલાવવાનું કહેવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૫-૬ વર્ષથી કેટલાક વિષમ સોગાના કારણે સધ મળી શક્યા નથી તેથી આ સમયે સધ ન મેળવી શકા બદલ દીલગીરહ્યું પણ આપ વ્યક્તિગત રીતે ઘણા ભાઇઓને મળી આ કામમાં સાથ મેળવા એ વધુ ફીક છે. આથી નિંગાળાથી ત્યાં ગયેલ કાવાકાએ ત્યાની જુદી જુદી ઘણી સંસ્થાઓના અગ્રેસરને તથા અન્ય આગેવાને ને મળવાનું પસંદ કર્યુ હતું. પરિણામે ચે।મેરથી ઉત્સાહ ભર્યા
આવકાર મળ્યો હતો. દરેક સંસ્થાએાએ ડેલીગેટા ચુટી
મોકલવા નિર્ણય કર્યા હતા. શ્રી જૈન ધર્માં પ્રસારક સભા તથા શ્રી જૈન આત્માનંદ સભાએ, નિંગાળાના આગેવાનેાની હાજરીમાંજ મીટીંગેા ખેલાવી પ્રતિનિધિઓની ચુંટણી કરી હતી. અન્ય સંસ્થાએ પણ ટુંક સમયમાંજ પ્રતિનિધિએ ચુટી .
ભાવનગરથી શ્રીયુત જંગજીવનદાસ શિવલાલ વકીલ તથા શ્રી. વિઠ્ઠલદાસ મૂળચંદ શાહને સાથે લઇને આ મંડળ શહેર ગયું હતું. અને સંધના અગ્રેસરને એકત્ર કરી અધિવેશન વિષે વાતચીત કરી હતી. પરિણામે તેજ વખતે દશેક જેટલા ગયા ત્યાંના આગેવાન ભાનાને કહ્યું હતું. ડેલીગેટાના નામ નાંધાવ્યા હતા અને હજુ ખીન્ન તેટલા
એકદર ભાવનગર-શીહાર જેવા ગેાહીલવાડના મૂખ્ય શહેર।માં ક્રાન્ફરન્સ અધિવેશનને જે આવકાર મળ્યેા છે તે ઉપરથી જણાય છે કે પ્રેક્ષકા અને પ્રતિનિધિઓની મેટી સંખ્યા અધિવેશનમાં ઉતરી પડો.
આવી રહેલા પ્રતિનિધિ કા
અધિવેશનના દિવસે જેમ જેમ નજીક આવતા ય છે તેમ તેમ ચોમેરથી ડેલીગેટ ફોર્મ ભરાઇને આવી રહ્યા છે. લગભગ ૭૫ જેટલા પ્રતિનિધિઓના નામ અત્યાર સુધીમાં આવી ગયા છે અને હજુ ચાલુ છે.
-પ્રચાર સમિતિ.
કાન્ફરન્સ સ્વાગત સમિતિ તરફથી ભાલ પ્રદેશના ગામામાં પ્રચારાથે ચાર ભાઈઓનું એક વગદાર ડેપ્યુટેશન ગયેલ. જેમાં એટાદના ઉત્સાહી બધુ શ્રી. વ્રજલાલ મેાહનલાલ વકીલ, વગડી હરીચંદ ઓધવજી કામદાર, કાહારી ત્રિકમલાલ સંઘજી તથા ધનજી ભુરાભાઈ એ પ્રમાણે ચાર ભાઇએ મોટરમાં ચાર દિવસ સુધી ભાલ પ્રદેશના ગામા—ાળીલા, ઉંચડી, ખડેાલ, ચાકડી, પરબડી, ગુંદા, આકરૂ, ખરડ, કોઠડીયા, ફેદરા, સમાણી, બાળાદ, પીપળી, આંબલી, ધોલેરાં, ધંધુકા, વનાલા, સરવાળ, ક્રાંડ, તેડીયા વિગેરે સ્થાનાએ ગયા હતા અને કાન્ફરન્સના