________________
જૈન યુગ.
તા. ૧૬-૫-૧૯૪૦
હાલાર, ૧ શેઠ મનસુખલાલ હીરાલાલ લાલન ૨ , ધરમશી જેઠાભાઈ
પાટણ શહેર અને જીલે. ૧ શેઠ કેશવલાલ મંગળચંદ શાહ ૨ચીમનલાલ વાડીલાલ શાહ
વડોદરા-ખંભાત, ૧ શેઠ ચીમનલાલ મોતીલાલ પરીખ
રાધનપુર એજન્સી. ૧ શેઠ ચીમનલાલ શીરચંદ શાહ
પાલણપુર. ૧ શેઠ કાલીદાસ સાંકલચંદ દેશી ૨ શેઠ તારાચંદ એલ. કોઠારી
૧ શેઠ અમીચંદ ખેમચંદ શાહ
- બંગાલ. ૧ શેઠ નરોતમ જેઠાભાઈ
૧ શ્રી સમાનંદજી મહારાજ - ૨ શેઠ પદમશી દામજી ખોના ૩ ,, લક્ષ્મીચંદ વીરજી લાપસીઆ ૪ . મેઘજી સેજપાળ
કાઠિયાવાડ (ઝાલાવાડ) ૧ શેઠ પુરશોતમ સુરચંદ ૨ શેઠ ભગવાનદાસ હરખચંદ
ગોહિલવાડ. ૧ શેઠ નાચંદ શામજી
, વલ્લભદાસ પુલચંદ મેતા , જમનાદાસ અમરચંદ ગાંધી , જીવરાજ ઓધવજી દોશી ,, સૌભાગ્યચંદ ઉમેદચંદ દેશી
| મધ્યપ્રાંત. ૧ શેઠ હરખચંદ હવસીલાલ
માલવા. ૧ શેઠ કનૈયાલાલ નથમલજી
મારવા ૧ શેઠ ચુનીલાલ હ. રાણાવટ ૨ ,, કેશરીચંદ જવારમલ
ઉત્તરે મહારાષ્ટ્ર૧ શેઠ પોપટલાલ રામચંદ શાહ ૨ , મુળજી નરશી
રાજમલ મામલ ,, બાબુલાલ મગનલાલ શાહ
બાલચંદ હીરાચંદ શાહ , કેશવલાલ રાયચંદ
કીશનદાસ ભૂખણદાસ મેતીચંદ વીરચંદ
કેશવલાલ બાલારામ ૧૦ ,, ચુનીલાલ સરૂપચંદ
દક્ષિણ મહારાષ્ટ્ર ૧ શેઠ ચતુરભાઇ પિતાંબર શાહ
( અનુસંધાન પૃ. ૨• ઉપરથી ). 1. તત્પશ્ચાત શ્રીયુત મેહનલાલ દલીચંદ દેશાઈ એડવોકેટ ભગવાન મહાવીરના જીવન ઉપર બોલતાં જણાવ્યું કે ભગવાને જે ધર્મથી કલ્યાણું જોયું તે ધર્મ જગતને બતાવ્યું. તેમના ઉદભવ વખતે વાતાવરણું ઘણું ખરાબ હતું પણ તેમણે ક્રાંતિ કરી વાતાવરણને વિશુદ્ધ કર્યું. તે સમયે યજ્ઞ-યાગાદિક હેમ ખૂબ થઈ રહ્યા હતા. પશુઓને અને મનુષ્ય સુદ્ધાંને હમ થતો હતે. અને વનાં ત્રાળ મુદઃ એમ મનાતું હતું, વળી બ્રાહ્મણોએ ત્યારે વેદવાકયે છે તેજ ઉચ્ચારી શકે તે ઇજાર રાખ્યો હતે. સ્ત્રીઓ કે શુદ્રોને વેદ વાંચવાનો કે સાંભળવાનો પણ અધિકાર નહોતે. સન્યાસ પણ શુદ્રો લઈ શકતા નહીં આવી વિષમ પરિસ્થિતિ ત્યારે હતી. જેને અવગે હજુ પણ મદ્રાસ ઇલાકામાં જોવા મળે છે. આ અસામ્યવાદ દૂર કરવા ભગવાન વીરે અને બુધે મહાન બળ કર્યો તેમણે સ્પષ્ટ ઉચ્ચાયું ત્ર*હું નાનાતિ ત ત્રાળ: જેઓ આત્માને જાણે તેજ યથાર્થ બ્રાહ્મણ હોઈ શકે. મનુષ્ય જાતિથી નહીં પણ કાર્યથી જ ઉચ્ચ નીચ છે. પિતાને ફાળે આવેલું કાર્ય મનુષ્ય કરે પણ આપણે સૌ સમાન છે અને પશુઓને પણ જીવવાને હક્ક છે.
ભગવાને શ્રાવક ધર્મ અને સાધુ ધર્મ એમ બે માર્ગ પાડયા. જેથી શક્તિ અનુસાર સૌ સાધના કરી શકે, તેમણે તીર્થરૂપ સંઘને વંદન કરી સન્માનનિય ગણેલ છે. સ્ત્રીઓને પણ મહાવીરે પુરૂષ જેવાજ હો આપ્યા છે. સ્ત્રીઓ સાધી થઈ શકે છે અને મોક્ષે જઈ શકે છે એ પણ તાંબર શાસ્ત્રોમાં સ્પષ્ટ વર્ણવ્યું છે. ભગવાને મોટા ભાઈ તથા માતા પિતા આદિની આજ્ઞાપાલનનું પણ આપણને શીખવેલ છે. ભગવાન વીરના આવા લકત્તર જીવનને યથાર્થ કાણુ વર્ણવી શકે છે તેમના જીવનમાંથી આપણે ડું પણ મેળવીને જઈએ તે બોલ્યું સાંભળ્યું સાર્થક છે. બાદ એકાદ બે વક્તાઓએ પ્રાસંગિક વિવેચને કર્યા હતા.
વકતાઓના ભાષણે પૂર્ણ થતાં પ્રમુખશ્રી જીવરાજભાઈ દેશીએ ભાષણ કરતાં જણાવ્યું કે–મહાવીર જીવન ઉપર જુદા જુદા વક્તાઓએ ઘણું કહ્યું છે. મીસ એલીનપિટલ જેવા આંગ્લ બાઈ જૈન ધર્મને વરે એ આપણે માટે ખરેખર આનંદને વિષય જ ગણાય. ભગવાને જાતિથી નહીં પણ કર્મથીજ મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર હોઈ શકે છે એમ ઉતરાધ્યયનમાં પ્રકાર્યું છે એ ખરેખર યથાર્થ છે. ગુણીજને ઉપર પ્રમોદભાવ પ્રગટવાની જરૂર છે, અને તેજ આપણામાં ગુણ આવી શકે છે. ભગવાન મહાવીરના જીવનમાંથી આપણે સૌ અવશ્ય કાંઈક ગ્રહણ કરીને જઇએ એજ ભાવના છે.
બાદ વંદેમાતરમ અને શ્રી મહાવીર પ્રભુની જયધ્વનીની ગુજમાં સૌ વિખરાયા હતા.
મુંબઈમાં સાધ્વીજી પધાર્યા. –આચાર્ય શ્રી વિજયવલલભ સૂરિજીના સંધાડાના વિદ્વાન સાધ્વીજી શ્રી માણેકશ્રીજી આદિ સાધ્વીજીઓ વૈશાખ સુદ ૩ ને દિવસે મુંબઈ પધાર્યા છે અને ભીંડી બજાર પર આવેલા નમિનાથજી મહારાજના ઉપાશ્રયમાં ઉતર્યા છે. મુંબઈમાં સાધ્વીઓનું આગમન ઘણું વર્ષ પછી નવીનજ છે.