________________
૧૬
ન
તા. ૧-૫-૧૯૪૦
ઉપર અમસ કામને મધ્યબિંદુમાં રાખીને ને કાર લેવામાં આવે અને આપણી છૂટી છજાઈ વિખરાઈ ગયેલી શક્તિએ અંકત્રિત થાય તે કામની સ્થિતિ બાજે કઈ જૂદીજ નજર ચઢ સક્રિય અને સંગીન કાર્યને સા ટકા આપેજ છે. એકાદ ન્હાની સંસ્થા ટકાવવા ખાતર કાઇ મ્હોટી સ'સ્થાના ભેાગની આશા કે કલ્પના રાખવી હાસ્યાસ્પદજ થઇ પડે. અત્યાર સુધીની કેટલીક પ્રવૃત્તિને એટી રીતે કન્ફરન્સના નામે ચઢાવી દેવામાં આવી છે તેનાં પરિણામે ચેડા ઘણા અંશે આ મહાસભાને આંચકા લાગેલ છે. ભવિષ્યમાં આ સ્થિતિ સુધરે અને સૈા ભાઇએ આપણી કોન્ફ્રન્સ મહાદેવી.દ્વારા સમાજહિતના કાર્યો સાથે એવી આશા રાખવી વધુ પડતી નથીજ.
યુગ.
સમજણ પૂર્વક કામ લેવાય તેા હજી પણ જૈન સમાજ માટે સારૂ ભવિષ્ય છે. અત્યારે જનતામાં સેવા ભાવની ધગશ જાગી છે. કામ લેતા આવડે તા અત્યારે સારે વખત છે. કામ બગાડતાં આવડે તે અત્યારે સાંધનારા શોધ્યાં જડે તેમ નથી. આ સ ધ્યાનમાં લઈ અમારા સંપના પ્રયત્નને સહકાર આપશે અને ઉજ્જવલ ભવિષ્યને આશાવતુ, ઓજસ્વતુ, યશવંતુ બનાવવાના આ મહાકાર્યમાં સહકાર આપશે
ભાટવી હેલી ટકેર કારણસર કરવી પડી છે તેટલા પુત્તીજ અમારી ગ્લાનિ છે. આશા છે કે નિર્જીવ મતભેદને ભૂલી જઇ આપણે એક વ્યાસપીઠેથી જગતને એલાવીએ અને આપણા સૂરમાં જનતાને ભેળવીએ એમ કરશે! હજી આપણે માટે આશાવતુ ભવિષ્ય નીપજાવવાની સંભાવના છે. આપણે હજી પરિવર્તન મૂળના આરે ઉભા છીએ, પણ હવે પાણીને પસાર થવા દેવું પાલવે તેમ નથી. જરા પ્રસન્નચિત્ત, દીય વિચારણાથી, સારી સમાજથી આપણે સ`પ સાધીએ એક થઇ જઇએ અને આપણા સમાજ સેવાનાં સ્વપ્નાને સાચાં પાડીએ. અતિ મહત્વના વિષય કોન્ફરન્સ તરફ ઉપેક્ષા વૃત્તિના છે. મુબઇ શહેરની બહારના ભાગમાં અમુક યાદ બાદ કરતાં કોન્સ તરક ઘણી બેદરકારી જોવામાં આવે છે. ખાર્રિક અવલેાકનને પરિણામે અમને જણાયું છે કે કેન્ફરન્સ તરફ કેઇ ભાઇઓની અરૂચિ નથી, પણ શ્વેતા સિવાય સ કાય કરે એવી તેમની ઇચ્છા છે. પરિણામે આપણી પ્રાંતિય સંસ્થા કામ કરતી લગભગ બધ થઈ ગઈ છે. જાણે કેન્ફરન્સ એટલે મુંબઇ એવી સ્થિતિ થઇ ગઈ છે. આપણને મમરા જેવા અતિ પવસાયી સેક્રેટરી મળ્યા. તેમાં ગામે ગામ ફરી કોન્ફરન્સને જાગવી કળી શકતા નથી. જેટલે કન્ફરન્સની જરૂરીઆત સર્વ સ્વીકારતા યા છતાં કોન્સનુ કામ ચાંચ પડી ગયુ છે. આપણા સ્થાનિક કાર્યકરો નવૃત્ત થાય, આપણને આખો વખત કામ કરનાર જનરલ સેક્રેટરીએ મળે અને આપણી સપ્રાંતિય અને તાલુકા સમિતિએ કામ કરતી થતુ જાય તે, બે પાંચ વર્ષમાં આપણી સ્થિતિમાં માટા ફેરફાર થઇ જાય જનતાને અપીલ ભારતીય માળની જીન્નત લાગે છે, પશુ તેને ટકાવનાર કા કરનારાઓની અલ્પતા દેખાય છે. એના ઉપાય આપના હાથમાં છે. આપ અમારે સ્થાને અને સમસ્ત પ્રાંતમાં કાર્યો કરનારાઓને નીમી શકે છે. એવી રીતે કામ લેવાની જરૂર છે અને તેમ થતાં આપણી અનેક સૂચયાનો નિકાલ જરૂર થઇ જશે. આપણા પ્રાની વિવિધતા જોતાં આપણે સેવાભાવીઓના ખુબ ખપ છે અને અમુક વિચારણા પૂર્ણાંક ચાજના થાય તે તેવા કાર્યકરા આપણે મેળવી શકીએ તેમ છે. આપ આ વાત ખુબ વિચારશે.
બાકી ભાષનગરમાં અધિવેશન ન થયું તે વાતથી અમને બહુ દુઃખ થતુ' છે, એમાં વખતના વહેવા ઉપરાંત બીજા સવાલા રહે છે. પરંતુ આપણી કાર્યવાહક મ`ડળીએ એકય માટેની તમન્ના અને તે માટે આપવા ધારેલ ભાગની પાસે આપણી ભાવનાની સફળતા નજીક આવતી જાય છે તેમ બમને લાગે છે. વચગાળના માર્ગ કાઢવાની પ્રીતિ સ્વીકારી આપશે આગળ ધપીએ તો હજી માત્ર નિટક થઈ જશે એમ અમને દેખાય છે.
શ્રી મહાવીર જૈન વિધાલય ભુવન,
મુંબઈ ૯.
છેવટે આપણે ચીવટથી આગળ ધપીએ, તે માટેના માર્યાં વિચારીએ અને પ્રાપ્ત થયેલ શુભ અવસરનો લાભ લઇએ. આપણને જીવદયાના કાર્ય માં જીવન અર્પનાર દયાલ કાર પ્રમુખ મળ્યા છે. એમના આશીર્વાદથી એમની કાર્ય પ્રેરણાથી આપણે પ્રગતિ કરીએ. અને શુભ ઉદ્દેશથી આ સંસ્થા શરૂ કરવામાં આવી છે તāાગ્ય પ્રવૃત્તિ કરી ઉદ્દયકાળને સન્મુખ લાવીએ એવી ભાવના દર્શાવી અમને સહકાર આપનાર સ` બધુ હેંનેના આભાર માની અત્ર વિરમીએ.
લિ. સેવકો. માનીચ' ગિરધરલાલ કાપડીયા કાંનીલાલ ધરલાલ
રેસીડેન્ડ જનરલ સેક્રેટરીઝ.