________________
૬ તાઃ ૧૬-૩-૧૯૪૦
જેન યુગ.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. ઑલ ઇડિયા સ્ટેન્ડિંગ કમિટી બેલાવવા નિર્ણય.
શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની કાર્યવાહી સમિતિની સભા બુધવાર તા. ૧૩-૩-૪૦ ના રોજ રાવબહાદુર શેઠ નાનજી લધાભાઇ જે. પી ના પ્રમુખ સ્થાને મળી હતી.
કોન્ફરન્સનું આગામી અધિવેશન મેળવવા અને એલ ઇંડિયા સ્ટેન્ડિંગ કમિટી બે લાવવા સંબંધ વિચાર થતાં શેઠ ચીનુભાઇ લાલભાઈ સેલિસિટરે નીચે પ્રમાણે ઠરાવ રજુ કર્યો હતે.
“કેન્ફરન્સનું અધિવેશન મેળવવા સંબંધી તથા કોન્ફરન્સની વર્તમાન પરિસ્થિતિ બાબત વિચાર કરવા ઐલ ઇંડિયા સ્ટેન્ડિગ કમિટિની સભા મુંબઈમાં તા ૨૭ તથા ૨૮--૪૦ ના રોજ મેળવવા આ સભા ઠરાવ કરે છે અને તે સંબંધી યુગ્ય ગોઠવણ કરવા રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓને સત્તા આપે છે,
- ઉક્ત ઠરાવને શ્રી સાકરચંદ માણેકચંદ ઘડીયાલી અને શ્રી બબલચંદ કેશવલાલ મોદી તરફથી ટેકે મળતાં સવોનુમતે પસાર થયું હતું
શ્રી મહારાષ્ટ્રિય જેન છે. કેન્ફરન્સના મંત્રી તરફથી ઐકયના કાર્યમાં સક્રિય સાથ આપવા તેમજ અધિવેશન મેળવવા અંગે આવેલ તા. ૨૮-૨-૪૦ ને પત્ર તથા શ્રી તારાચંદ જે. શાહનો પત્ર રજુ થતાં તેની નોંધ લેવામાં આવી.
સ્ટેન્ડિંગ કમિટીના આવેલા રાજીનામાઓ પૈકી શ્રી ધીરજલાલ ટી. શાહે આગ્રહ થતાં તે પાછું ખેંચી લેતાં બીજા ૫ સભ્યોના રાજીનામાં સ્વીકારવામાં આવ્યા હતા. તદુપરાંત નીચેના ગૃહસ્થની સ્ટે. કમિટિના સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી અને કમિટીના સભ્યોના ફાળાની રકમ અંગે મંત્રીઓને એગ્ય સુચના અપાઈ હતી.
શ્રી માણેકલાલ ચુનીલાલ જે. પી. (અમદાવાદ), શ્રી ચંદુલાલ ટી. શાહ (મુંબઈ), શ્રી ચુનીલાલ મુળચંદ કાપડીઆ (મુંબઈ), શ્રી મંગલચંદ લલ્લુભાઇ (પાટણ) અને શ્રી ચીમનલાલ જેચંદ શાહ એમ. એ (પાટણ).
- શ્રીમતી મંગલાન્ટેન મોતીલાલના દુઃખદ અવસાન બદલ નીચે પ્રમાણે શોકદર્શક ઠરાવ સભ્યોએ ઉભા થઈ પસાર કર્યો હતે –
ઠરાવ- શ્રીમતી મંગળાબેન મેતીલાલના ફકીરચંદ જેઓએ જૈન સમાજની અનેક વિધ સેવાઓ કરી હતી, જે જૈન મહિલા સમાજના સેક્રેટરી અને કાર્યવાહક વર્ષો સુધી હતા, અને જેમની સુશીલ પ્રકૃતિ અને સુજનતા આકર્ષક હતા અને જે શ્રી જૈન વેઠ કોન્ફરન્સ સાથે વર્ષોથી જોડાયલા હતા તેમના અવસાનની નોંધ આજે મળેલી શ્રી જૈન ૨૦ કોન્ફરન્સની કાર્યવાહક સમિતિ અત્યંત દુઃખ સાથે લે છે અને તેમના આત્માને શાંતિ ઈચ્છે છે. આ ઠરાવની નકલ ઘટતે સ્થાને સેક્રેટરીએાએ મોકલી આપવી. બાદ પ્રમુખશ્રીનો આભાર માની સભા વિસર્જન થઈ હતી.
લિ. સેવક, મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ. કાંતીલાલ ઈશ્વરલાલ.
રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ. કાર્યવાહી સમિતિની સભા.
કેન્ફરન્સની કાર્યવાહી સમિતિની એક સભા બુધવાર તા. ૬-૩-૬૦ ના રોજ શ્રી ચીનુભાઈ લાલભાઈ શેઠ, સેલિસિટરના પ્રમુખસ્થાને કોન્ફરન્સ કાર્યાલયમાં મળી હતી જે સમયે કેન્ફરન્સનું આગામી અધિવેશન મેળવવા સંબંધે વિચારણા કરવામાં આવી હતી. આ બાબતની વિશેષ વિચારણા બીજી સભા ઉપર મુલતવી રાખવામાં આવી હતી. શ્રી જૈન છે. એજ્યુકેશન બેડ,
શેઠ ગિરધરલાલ ત્રિકમલાલ રાધનપુર નિવાસી તરફથી બેડને રૂા. ૨૯૧) બસે એક પાઠશાળા મદદ ખાતે પ્રાપ્ત થયા છે તે આભાર સહિત સ્વીકારીએ છીએ. શ્રી સુત ભંડાર ફડ.
નીચે પ્રમાણે રકમ પ્રાપ્ત થઈ છે જે સાભાર સ્વીકારીએ છીએ. પ-૦-૦ શ્રી લક્ષ્મીચંદ ડાહ્યાભાઈ સંઘવી, મંત્રી કોન્ફરન્સ કેળવણી પ્રચાર રાજકેટ સમિતિ. ૪-૧૨.૦ શ્રી વલ્લભદાસ પુલચંદ મહેતા, મંત્રી કેન્ફરન્સ કેળવણી પ્રચાર મહુવા સમિતિ. ૨૫-૦-૦ શ્રી જૈન સંધ સમસ્ત હતા. ડે. જમમેહનંદાસ મંગળદાસ શાહ જંબુસર ૨-૮-૦ શ્રી છોટાલાલ માણેકચંદ દેશ, મંત્રી કોન્ફરન્સ કેળવણી પ્રચાર અગાશી સમિતિ. ૫-૦-૦ શ્રી ઝવેરચંદ પરમાણુંદ ભચુસાલી-મુંબઈ દ્વારા.