________________
. . ૪ થે દૃષ્ટાંતદ્વારા ' (૧૩) --~-~-~ ~~ ~ ~~~~~~ ધ કરે તે સંવર. ૩ જેમ નાવાનું છિદ્ર બંધ કરે, તેમ જીવને આશ્રવ બધ કરે તે સંવર. ૪ જેમ સેયનું નાકું કે, તેમ જીવને આશ્રવ રેકે તે સંવર. '
હવે નિર્જરા ઓળખાવવા માટે ચાર દષ્ટાંત કહે છે, ૧ જેમ તળાવનું પાણી અહિટ્ટાદિકે કરીને કાઢે, તેમ જીવ માંથી તપસ્યાદિકે કરી કર્મ રૂપ પાણી કાઢે તે નિર્જરા. ૨ જેમ હવેલીમાંથી બહાર (સાવરણી) આદિકે કરી કરે કહે, તેમ જીવમાંથી તપસ્યાદિકે કરી કર્મ રૂપ કચરો કાઢે તે નિરા.૩ જેમનાવાનું પાણી ભાજનવડે ઉલેચી કાઢે,
તેમ જીવમાંથી તપસ્યાદિકે કરી કર્મ રૂપ પાણી ઉલેચી કાઢે છે તે નિર્જરા. ૪ જેમ હાથવડે સોયમાંથી દેરો કાઢી નાંખે, - તેમ જીવમાંથી કર્મ રૂપ દેરો કાઢે તે નિર્જરા. - હવે બંધ ઓળખાવવા માટે ત્રણ દષ્ટાંત કહે છે. જેમ - તલ ને તેલ એ બેહુ લેળિભૂત, તેમ જીવને કર્મલેળિભૂત. - ૨ જેમ દૂધ ને વૃત એ બેહ લેળિભૂત, તેમ જીવને કર્મ લે નો ળિભૂત કે જેમ ધાતુને ધૂળ એ બેહુ લેળિભૂત, તેમ જીવ
લેળિભૂત.. . - હવે મેક્ષ ઓળખાવવા માટે ત્રણ દષ્ટાંત કહે છે. જે
મ ઘાણીઆદિકે કરી તેલ અને ખેળ જૂદાં કરે, તેમ જ્ઞાના દિકે કરી જીવ અને કર્મ જાદાં કરે તે મેક્ષ. ૨ જેમ વલોણા થી છાશ અને માખણ જાદાં કરે, તેમ જ્ઞાનાદિકે કરી જીવ અને કર્મ જુદાં કરે તે મોક્ષ. ૩ જેમ અઆિદિકથી ધાતુ અને ધૂળ જૂદી કરે, તેમ જ્ઞાનાદિકે કરી જીવ અને કર્મ જુદાં કરે તે મેક્ષ ઇતિ ચોથો દષ્ટાંતદ્વાર સમાતમ. .
*
. "