________________
(૧૪ર), જેનતત્વોધક ગ્રંથ, પ્રકૃતિ બાંધે. તે ન્યાયે ભાવપુન્યની કરણી નિયંઘ છે. તે આ દરવા યોગ્ય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના એકવીશમાં અધ્ય ચનમાં વિવું કે ના છુપાવે. તથા તે જ સૂત્રના દશામાં. અધ્યયનમાં સંઘરણુફા બેહે કર્મ ભમાડનારાં છે. - ઈહાં કઈ અવિવેક શિરોમણિ એમ કહે કે, પુન્ય એક ત છોડવા યોગ્ય છે. પુન્ય તે રોરી, ખાડા સરખું, પુન્ય તે સેનાની બેડી સમાન છે. એમ કહે તે વિપરીત વાત છે. જે માટે વ્યવહાર નયમાં પુન્ય છાંડવા યોગ્ય નથી, પણ આદ રવા ગ્ય છે. શ્રો ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં પરj gari. પુન્યવંતનું મરણ સુધરે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં ચિંતુ પુન્નાર અવા . પુન્ય નહિ કરે તે પાછળથી ઘણો પસ્તાશે. તથા તે જ સૂત્રના તે વીશમા અધ્યયનમાં હે મહાભાગ ગૌતમ ઈહાં પુન્યને નામે બેલાવ્યા. વળી પુન્યને ચેર કહે તે જૂઠે. પુન્ય તે વળાવા સમાન છે. જે માટે શ્રી ભગવતિસૂત્રના ચાદમા શતકના સા તમા ઉદેશામાં લવસમમ દેવતાને સાત લવ પ્રમાણે આઉખું શુભ હેત તે મેશે જાત. જીહાં પુન્ય રૂ૫ વળાવો ખૂટશે. તે થકી મેક્ષ ન ગયા. વળી કોઈ કહે કે, પુન્ય તે સેનાની બેડી છે અને પાપ તે લોઢાની બેડી છે તે વાત નય આશ્રી ન મળે. જે માટે બેડી તે બેહદુઃખદાઈ છે, અને પુ ન્ય તે સુખદાઈ છે. શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનના બીજા ઉદ્દેશામાં પુન્ય બેડી તે ઝાજ સમાન કહી છે. શ્રી ભ ગવતિ સૂત્રના તેવીસમા શતકમાં શરીર પુન્ય પ્રકૃતિને ના વા કેહી, તે સમુદ્રમાં બેઠે છે. ત્યાં સુધી તે નાવા આદરવા