________________
Farini
*
*
૨૪ મે હૈય, ય, ઉપાદેય હાર. (૧૪૫). આવકારારું નિત્ત. જેટલી જેટલી વસ્તુ પચ્ચખી તે તે સર્વ આશ્રવ છે. એમ ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું, બોલવું એ સર્વ આશ્રવ નિમાં છાંડવા યોગ્ય છે. કેઈધુ મનાં પચ્ચખાણ નથી. - ઈહાં કોઈ કહે કે, સાધુ તપ કરે, મૈન રાખે, જિનકલ્પિ - પણું આદર, સંગ ત્યાગ કરે, ધર્મકથા ન કરે, શિષ્યાદિને
ત્યાગ કરે, એ તો ધર્મનાં જ પચ્ચખાણ દેખાય છે. તેનો - ઉત્તર-સંવર ધર્મનાં પચ્ચખાણ તો કોઈ ઠેકાણે ચાલ્યાં
નથી, પણ એ કર્તવ્યમાં જેટલો યોગ વ્યાપાર છે, તે હેય, પદાર્થ જાણીને ત્યાગે છે. વળી સાધુપણું લેતાં જેટલાં કામ.
ત્યાગ્યાં, તે સર્વ સાવધ છે. સાધુ ન કરે તે સર્વ સાવધ કામ ન છે. તેમાં કેઈક તે એકાંત પાપ છે, કેઈકમાં પાપનો ભેળ છે,
પુન્ય પાપ બેહુ નિપજે છે પણ નિર્વઘ કામ ત્યાગ્યાં નહી. વળી સાધુપણામાં જે જે કામ સેવે, તે તે સર્વ નિવેધ છે, અને સાધુપણું લીધા પછી તે મહિલાં કામ વ્યવહાર નયમાં ઉપાદેય જાણી આદરે છે. નિમાં એ મહિલાં જેટલાં આ શ્રવનાં કર્તવ્ય, તે નિ હેય જાણીને છોડે. તે માટે આશ્ર વના બે ભેદ કહ્યા ૫. સંવર તે આદરવા ગ્યા છે. ઉપાદેય છે. યદ્યપિ મુકિત ગયાં ક્રિયારૂપ સંવર તજશે, તથાપિ વ્ય વહાર સંવર તેજે છે. નિશ્ચ સંવર સમકિતાદિક તે સિદ્ધમાં પણ છે. તે કદાપિ છૂટતા નથી, પણ વ્યવહાર છૂટે છે તે વ્ય વહાર કર્મવંતને છે. શ્રીઆચારાંગ સૂત્રમાંચHસ વપરા જ વિકાર. કર્મ વિના વ્યવહાર નહીં. તે ન્યાયે પહેલા ગુણઠા
થી માંડીને ઊંચે ઊંચે ચઢતાં વ્યવહાર ઘટે છે. નિવધે