________________
- ર૪ મો હેય, ય, ઉપાદેય દ્વાર (૧૪૭), -~~~- ~વર નિર્જરા ને મેક્ષ એ ત્રણ એક છે. આત્મા રૂપિ આ - રૂપિજીવ ઉપાદેય, આજ્ઞા કર્મઅપ્રકૃતિ, ઉપશમ,ક્ષપશમ સાયકલાવ શુદ્ધ જીવને ઉજ્વળ કરવાને સ્વભાવ છે. જીવના ગુણ પર્યાય છે. જીવના પર્યાય જીવ સ્વરૂપી છે. ઉપ ચારિક અનેક નય છે. ઈતિવશમો હેય, ય, ઉપાદેયદ્વાર.
એ નવ પદાર્થ ઉપર ચોવીશ દ્વાર કહ્યા. તેમાં જીવને અજીવ એ બે તે મૂળદ્રવ્ય છે અને સાત એના પર્યાય છે. એ નવ પદાર્થનું જાણપણું ને શ્રદ્ધા તે સમકિત કહીએ. જે
માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અાવામાં અધ્યયનમાં એક - નવતત્વ જાણવાથી શ્રદ્ધા સમકિત કહીએ. ઈહાં કોઈ કહે કે,
નવતત્વ જાણ્યા વિના સમકિત ન આવે. તેનો ઉત્તર કે– મકિત તો દેવ, ગુરૂ ધર્મની શ્રદ્ધામાં છે અને નવતત્વ તો વિ. શેષ જાણપણું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અવશમા અ.. ધ્યયનમાં દશ પ્રકારની રૂચિ કહી. તેમાં નવમી સંક્ષેપરૂચિ કહી. તે જેણે પરપાખંડિનો મત ધાર નથી. જૈનમાર્ગને જાણ નથી, તેને ધર્મ સાંભળવાથી તત્કાળ સંક્ષેપરૂચિ સમ કિત આવે. તેણે નવતત્વ કયારે શીખ્યા હતા? વળી શ્રીઉ - ત્તરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનમાં સાધુને કેઈ જીવાદિ પદાર્થ પૂછે, અને તે ન આવડે તે સેચ ન કરે. વળી શ્રી ભગવતિ સૂત્રના બીજા શતકના પાંચમા ઉદ્દેશામાં તથા ઠા ભાગ સૂત્રના ત્રીજા ઠાણામાં સાધુની સેવા કરવાથી દશ બે લની પ્રાપ્તિ થાય. તેમાં પહેલું તો સૂત્ર સાંભળવાથી, બીજે - બેલે સમકિત આવે પ્રોતત રૂ૫ ત્રીજે બેલે વિજ્ઞાન આવે,
એ નવતત્વના જાણપણારૂપ તે જુઓને શ્રદ્ધા પહેલી આવો