________________
( ૧૪૬ )
જૈનતત્વરોાધક ગ્રંથ,
છે, તે માટે સંવર નિવૃત્તિભાવના ત્યાગ નહી ૬. નિર્જરા તે આદરવા ચાગ્ય છે. કર્મ ક્ષય થયા પછી નિર્જરા નહી. તથાપિ નિર્જરાના ગુણ એમ જ છે. કર્મ વિના કાને નિ જર્જરે ? જ્યાં વેઢવું ત્યાં નિરવું. પહેલે સમયે વેદે. બીજે સમયે નિજ્જરે. તે વાસ્તે સિદ્ધમાં વેદવું નથી, તેમ નિ રવું પણ નથી છ. બંધના બે ભેદ આશ્રવની પેઠે અશુભ હાય. શુભ તે વ્યવહારે, ઉપાદેય નિશ્ચે હાય ૮. મેક્ષ તે આ દરવા ચેાગ્ય છે કર્મ મૂકાવે તે મેાક્ષ. મૂકાયા પછી મેાક્ષ નહી. તે કર્મ વિના કાને મૂકે ?
હવે એક નચે નવ પદાર્થ આળખાવે છે. એક વ્યવહાર નયમાં જીવ ૧, અજીવ ર, પુન્ય ૩, પુન્ય આશ્રવ ૪, પુન્ય બંધ ૫, એ પાંચ જ્ઞેય પદાર્થ છે. તેમાં જ્ઞેય પદાર્થ પણ છે. ઉપાદેય પણ છે, પાપ ૧, પાપ આશ્રવ ૨, પાપ બંધ ૩ એ ત્રણ હેય એટલે છાંડવા ચેાગ્ય છે, સંવર ૧, નિરા ર મેક્ષ ૩ એ ત્રણ આદરવા ચેાગ્ય છે. હવે નિશ્ચે નયમાં જીવ અજીવ જાણવા ચાગ્ય, પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ ચાર છાંડવા ચાગ્ય છે. સંવર, નિર્જરા ને માક્ષ એ ત્રણ આદરવા ચેાગ્ય છે. તથા એક અપેક્ષાએ સંવરજઆદરવા ચેાગ્યછે. તથા એક નયે સિપણું મેક્ષ જ આદરવા ચાગ્ય છે. વળી વિશુદ્ધિ નયમાં જીવના ગુણ કેવળજ્ઞાનાદિ તે જ આદરવા ચેાગ્ય છે. નિશ્ચમાં એક જીવ જ છે. બીજે કાઈ નહી.તેમાં પુન્ય, પાપ, આશ્રવ ને બંધ એ ચાર એક છે. અનાત્મા રૂપિ અજીવ હૈય અનાજ્ઞા કર્મ અનિત્ય પ્રકૃતિ ઉદય, નિત્ય અશુદ્ધ જીવને મે લા કરવાના સ્વભાવ છે. તે માટે અવના માય કહીએ, સ