________________
( ૧૪૪ )
જૈનતત્વોાધક ગ્રંથ.
પાણી તથા સાબૂથી ધાવાથી આત્મા ઉજ્જ્વળ થશે. ઉજ્વળ થયા પછી સાબૂ પાણી સરખાં પુન્યને નીચેાવોને કાઢી નાં ખશે. વળી જ્યાં પાપ રૂપ ચારના ભય, ત્યાં પુન્ય રૂપવળાવે સાથે લેવા અને ભય મટળ્યા પછી વળાવાનું કામ નહી. તેમ પાપ મટાં પુન્યનું કામ નહી. તે માટે પુન્ય આદરવા ચેાગ્ય છે, તથા છાંડવા ચેાગ્ય પણ છે.
વળી કેાઈ કહે કે, પુન્યની વાંછા ન કરવી.તે વાત પણ એકાંત ન મળે. જે પુન્યની કરણી ભાવપુન્ય તેની વાંછા ક રવો કહી છે. તથા સુપાત્રને વિષે સેણું નીવે ધમ્મામÇ, મો રવાન૬. ધર્મ પુન્ય, સ્વર્ગ, મેાક્ષની વાંછા કરતા દેવલાકમાં જાય, પણ પુન્યના પરમાણુ દ્રવ્યપુન્યની વાંછા ન કરવી. પુન્યનાં ફળ જે ઋદ્ધિ સંપત્તિ મળળ્યેા ઈત્યાદિ વાંછા ન ક રવી. કરે તે સરગીપણું છે. ઘઉં નિપજાવતાં ધાસ સહેજે નિ પજે છે, પણ એમ જાણે કે, ધાસ પાછળથી છેાડવું પડશે, તે
પહેલાં જ છેાડું ! જો કાઢે તેા ઘઉં નિપજે નહી. તેમ સંવર નિર્જરા નિપજાવતાં પુન્ય સહજે નિપજે છે; પણ વાંછા ક રવી નહી. એકલા ઘહું ન નીપજે તેથી રક્ષા કરે છે,તે ન્યાયે સમુચ્ચયમાં પુન્ય જ્ઞેય પદાર્થ છે ૩. પાપ તે એકાંત અશુભચૈ ગ હૈય પદાર્થ છે ૪. આશ્રવના બે ભેદ–૧ શુભ આશ્રવ, ૨ અશુભ આશ્રવ. ત્યાં મિથ્યાત્વાદિ અશુભ આશ્રવ તે એકાંત હેય પદાર્થ છાંડવા ચાગ્ય છે, અને શુભયાગાદિ, શુભ આશ્ર વ તે પુન્યની પેઠે જ્ઞેય પદાર્થ જાણવા યાગ્ય છે, વ્યવહાર ન યમાં આદરવા યાગ્ય છે. નિશ્ચયમાં છાંડવા ચેાગ્ય છે. જે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના એગણત્રીશમા અધ્યયનમાં વધા