________________
-
~
~
'
'
'..
આ ૨૪ મે હેય, ય, ઉપાદેય દ્વાર. (૧૪૩) ગ્ય છે. જે વચમાં નાવા છાંડશે તે પાણીમાં ડૂબશે, અને સમુદ્રપાર ઉતરયા પછી આપણે ઘેર જતાં નાવા આદરવા એગ્ય નહી. છાંડવા યોગ્ય છે. નાવા છાંડવાથી ઘેર જવાશે. પણ નાવા છાંડચા વિના ઘર નહી. તેમ સંસાર રૂપ. સમુદ્રમાં તેરમા ગુણઠાણ સુધી તે પુન્ય રૂ૫ નાવા આદરવા યોગ્ય છે. કઈ જાણે પુન્ય તે છાંડવા યોગ્ય છે. અંત સમયે પુન્ય છોડવું પડશે, તો હું અત્યારથી જ છોડી દેઉં! એમ જાણીને પુન્ય રૂ૫ નાવા છાંડશે તે પાપ રૂપ પાણીમાં ડૂબી જશે. તે સંસાર સમુદ્ર તરયા પછીચદમાં ગુણઠાણને છેલ્લે સમયે પુન્ય છાંડવા ગ્ય, તે છાંડવાથી મુક્તિ જશે. તે આદષ્ટાંતે-જેમ કિઈ પુરૂષ ખોળામાં ઘૂઘરી ઘાલીને ગ્રામાંતરે ચાલ્યાં રસ્તા માં ઘૂઘરી ખાતો જાય ને કાંકરા દૂર નાંખતે જાય. એમ કર તા ઘૂઘરી ખાઈને પૂરી કરી, કાંકરો નાંખીને પૂરી કરેચા. તે દિષ્ટાંતે જીવ પણ શુભાશુભ કર્મ સહિત છે. ત્યાં પાપનાં તોપ
ખાણકરતો કરતો પાપરૂપ કાંકરા નાંખી દેઅને પુન્યરૂપ ઘુઘરી ખાઈને પૂરી કરે પણ નાખે નહી. બેહ પૂરા થવાથી કર્મ રહિત થાય, અને જે ઘુઘરી નાંખી દે તે ભૂખથી મરી જાય. તે ન્યાયે પુન્ય છાંડવા ગ્ય નહી. . વળી મેડી ચઢતાં પગથિયાં આદરવા યોગ્ય છે, અને ઉચે ચડ્યા પછી છાંડવાં. વચ્ચે છોડે તે હેઠા પડે. તેમ મું તિમંદિરે પેસતાં પુન્ય રૂ૫ પગથિયાં આદરે અને ચાદમા ગુણઠાણાને છેડે છોડી દેવાં. તથા રાજાને પર્ષદા વીંટી છે, તે મહેલમાં પેસતાં પછવાડે રહે પણ સાથે ન આવે. તેમ પુન્ય સહેજે છૂટે. વળી પાપ તે મેલ સમાન છે, અને પુન્ય રૂપ