________________
. . . . ૪૧) - અ૫ પુન્ય. જ્યાં કારણ શુદ્ધ, કાર્ય, અશુદ્ધ ત્યાં અલ્પ પાપ; " પરંતુ એ સર્વ શેય પદાર્થ છે.
હવે નવ પદાર્થ ઉપર ત્રણ બેલ કહે છે. પ્રથમ એક મયમાં નવ પદાર્થ શેય છે. સૂત્રમાં ઠામ ઠામ કહ્યું છે કે, જે શ્રાવક, શ્રાવિકા નવ પદાર્થના જાણ છે, તે આશ્રી. પછી ઈ. હેય જાણીને છડે છે, કોઈ ઉપાદેય જાણીને આદરે છે. એ નયમાં તે આગળ જતાં બે ઠરયા, પણ ઈહાં ત્રણ વાત કરી દેખાડે છે. જીવને અજીવ જાણવા ગ્ય છે. તેમાં કેઈ જીવ અજીવ આદરવા, ને કેઈછાંડવા; પરંતુ સમુચ્ચયમાં શેય ૫ દાર્થ છે. પુન્ય પણ જાણવા ચોગ્ય છે. તથાકેઈજ્યમાં પુન્ય. છાંડવા યોગ્ય પણ છે. જે માટે પુન્ય છાંડવાથી મુક્તિ જશે. પુન્ય લીધાથી મુક્તિ ન જાય. કેઈએમ કહે કે, પુન્યતે ધર્મ ધર્મ તે પુન્ય એક જ છે. એ વાત એકાંત ન મળે. જે માટે યુન્યતે કર્મ છે. ધર્મ તેને કર્મ છે. પુન્ય તે પુદગળ છે. ધર્મ
તેને પુગળ છે. તથા પુન્ય તબંધ છે. ધર્મતે મેક્ષ છે. તથા - પુજે તે ચાર ગતિમાં ફેરવે, ધર્મ તે ચાર ગતિ મટાડે. પુન્ય આ તે છાંડવા ગ્ય છે. ધર્મ તે આદરવા યોગ્ય છે. તે માટે ધર્મ પુન્ય એક નહીં અને ભાવપુ તે પુન્યની કરણીને ધર્મ એક
જ છે. કેઈ નયમાં પુન્ય આદરવા ચોગ્ય પણ છે. જે માટેધ - મની અને પુન્યની કરણ એક છે. શ્રી ભગવતિ સૂત્રના ચોથા
શતકના દશમા ઉદેશામાં ઔષધમિશ્રિત ભેજનને દષ્ટાંતે આ ઢારે પાપથી નિવસ્યથી કલ્યાણકારી કર્મ બાંધે. તથા શ્રીઠા સાંગ સૂત્રના દશમાં કાણામાં દશ પ્રકારેકલ્યાણકારી કર્મ કરે. શ્રી જ્ઞાતાસૂત્રના આઠમાં અધ્યયનમાં વોશ પ્રકારે જિનનામ
*
*
-
'
*