Book Title: Jain Tattvashodhak Granth
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 178
________________ પુસ્તક મંગાવનાર સાહેબને અગત્યની સુચના. સર્વે જૈન બંધુઓને વિનંતી પૂર્વક ખબર આપવામાં આવે છે કે અમારા તરફથી નીચે લખેલાં પુસ્તકા રેકડી કિસ્મતથી અગર વેલ્યુએબિલથી વેચાતાં મળશે. કિસ્મત શિવાય ટપાલ ખર્ચ જુદુ સમજવું. શ્રી જૈનતત્વશોધકગ્રંથ મહામુનિ શ્રી ત્રિકમદાસજી રૂ. આ. પા. સ્વામી વિરચિત. ' ––6. બાવીશ કડા. જેમાં આ વખતે બે થેકડાને વધારે કરવામાં આવ્યો છે સૂરતવાળા. ૧–૦૯–૦ જૈનવતશિક્ષાપત્રિ. ૦–૨–૬ આ શિવાય શા. કચરાભાઈ ગોપાળદાસ તરફથી છપાએલાં આપણું ધર્મનાં તમામ પુસ્તકો તથા પજુસણ પર્વ ઉપર લખવાના છાપેલા કાગળો, અમારે ત્યાંથી મળશે. માટે જે સાહેબોને મંગાવવાની મરજી હોય તેઓએ નીચેના શિરનામે લખી મંગાવી લેવાં. શા, ત્રિભવનદાસ રૂધનાથદાસ. શા. મલીચંદ બુલાખીદાસ મારફત આકાશેઠના કૂવાનીપળ, અમદાવાદ, જાહેરખબર, સર્વ જૈનધર્મિ ભાઈઓને ખબર આપવામાં આવે છે કે અમારા તરફથી નીચે લખેલાં પુસ્તકે રેકડી કિસ્મતે મળી શકશે સામાયિકતએ નામના પુસ્તકની ઘણીજ નકલો ખપી ગઈ છે. તેમજ અત્રેની સભા તરફથી સુચવન હોવાથી તેની કિસ્મતમાં ઘટાડે કરી ફક્ત ૧ આને લેવાનો ઠરાવ કર્યો છે. પ્રતિક્રમણુસૂત્ર–કે જેની ડીજ નકલે બાકી રહી છે. કિસ્મત રૂ–૪–૦ શ્રી જૈનતત્વશોધક ગ્રંથ મહામુનિ શ્રી ત્રિકમદાસજી સ્વામિ વિરચિત. કે જેની થોડીજ નકલે બાકી રહી છે. જેથી ગ્રાહકોએ મંગાવી લેવા ચૂકવું નહીં. શા, છોટાલાલ રેતીચંદ ઠે. સૂતારવાડ, શા, છોટાલાલ દેલતચંદ ઠે. કડાકોટડી. મુ. ખંભાત

Loading...

Page Navigation
1 ... 176 177 178 179