________________
(૧૪૦) જેનતત્વશોધક ગ્રંથ હસ્થિ પૂછે તે જાણ થકે પણ હું નથી જાણતું એમ કહે. તેને એમ કહીએ તે જા બેલવાની ભગવંતની આજ્ઞા છે, તે હિંસા, અદત્ત, મૈથુનાદિ અઢાર પાપની પણ આજ્ઞા હશે! જે બીજા પાપની આજ્ઞા નહિ તે જૂઠની પણ નહીં. વળી આચારાંગને અર્થ જૂઠે કરે છે. કોઈ ઠેકાણે લખ્યો હશે તે પણ જૂઠે છે. ઘણી પ્રતિમાં તે એમ નથી કે, જે જાણતે. હોય તે પણ હું જાણું છું એમ ન કહે. એમ પહેલું ને બોનું બેહ વ્રત પાળે. વીતરાગને ઉપદેશ તે જીવ રાખવા પણ મૃષાવાદન બેલે. તે માટે વિચારીને બેલે. અથવા મન કરે એ અર્થ શુદ્ધ છે, પણ ય પદાર્થમાં આજ્ઞા ન આપે.
ત્યાં કોઈ કહે કે, જે શેય પદાર્થની આજ્ઞા ન આપે, તે સાધુને કહ્યું છે પણ એ કરણીમાં પાપ નહી. તેને એમ કહીએ કે, કલ્પ નહિ તે કારણે ધર્મ પણ નહી ને ધર્મ હોત તે આજ્ઞા આપત. જે માટે દાનમાં ધર્મ છે તે ગ્રહસ્થિને દાન દેવાની સાધુ આશા આપે છે અને ઉઠવા બેસવાની આજ્ઞાન આપે.તે ગૃહસ્થનું કર્તવ્ય અવતમાં છે. જે માટે લબ્ધવીર્યમાં તે અત્રત છે ને કરણવીર્યમાં વિનયાદિ ધર્મ કરણી છે. વળી સૂર્યાભને વંદના કરતાં ભગવંતે આજ્ઞા આપી.. નાટકની વેળા જ્ઞેય જાણે મૌન રાખ્યું. તે માટે આજ્ઞા આપે. કેઈક તે એકાંત કારણ ઉપર થાપે છે. કેઈક એકાંત કાર્ય ઉ પર થાપે છે, તે બેહુ દય પ્રરૂપક દેખાય છે. વળી વીતરા ગને તો જ્યાં કારણ કાર્ય એ બેહ શુદ્ધ હોય તે ધર્મ. ઉપાદેય. પદાર્થ આદરવા ચોગ્ય છે. જ્યાં કારણ કાર્ય બેહઅશુદ્ધ હોય તે અધર્મ, હેય પદાર્થ, જ્યાં કાર્ય શુદ્ધ, કારણ અશુદ્ધ ત્યાં