________________
(૧૩૮ )
સમારે પણ શ્રેય કલ્યાણની વાત દેખીને તેમાં જે સારી લાગે તે સમાચરે. તે માટે શ્રેય વસ્તુની ભગત આજ્ઞા આપે નહી, પણ મુખ્યથી આજ્ઞા જ છે. વળી શ્રી પન્નવણા સૂત્રના અગીઆરમા પદમાં “કારો , વિરાસ, ચાર વિરાણી સાથોસા જે ત્રણમાં નહિ તે વ્યવહાર.
હાં મિશ્રભાષા, આરાધક, વિરાધક બેહુ કહી. તેમાં જેટલું જાઠ છે તેટલી ભગવંતની આજ્ઞા નહી, અને જેટલું સત્ય છે તેટલી ભગવંતની આજ્ઞા છે. તે ન્યાયે શેયપદાર્થમાં જેટલું ધર્મ છે, તેટલી આશા જ છે. જે માટે આજ્ઞા વિના તે ધર્મ નહી. ધર્મ તે આજ્ઞામાં જ છે, પણ ઉપદેશ આજ્ઞા અને આ દેશ આજ્ઞા બેહ જાદી છે. ત્યાં કોઈ સમુચ્ચે સાધુ શીખવેજ છે. સાધુને વિનય કરવાથી નિર્જરા હેય. સ્વામિવાન્સ લ્યાદિ કરવાથી સમકિત શુદ્ધ હોય, એમ આશા જ છે. વળી સાધુ પૂજે પરઠવે, યત્ન કરે, હાલે ચાલે તે ધર્મને ગ્રહીને હાલે ચાલે. ચેન્નાએ પૂંજે પરઠવે તે પાપ, તે શું પાપ ગ્રહસ્થિને જ લાગુ પડે છે? અને સાધુને દોડી દે છે ? અને સાધુથી શું તે પાપ ડરે છે? તથા ભિાષા આશ્રી કઈ એમ કહે છે કે, મિશ્રભાષા છે તે એકાંત પાપ જ છે. તેને ભગવતે આરાધક વિરાધક કેમ કહી? તથા કોઈ તો શિકારીને મૃગ બતાવે, તે પૂછતાં ઉતાવળે મળવા બે ઘડિની એક ઘડિબ તાવે. કોઈએ દયા નિમિત્તે એમ કહ્યું કે, તે મૃગને ગયાં તે એક પહર વખત થયો છે. એમ તે શિકારીને કહે. કેઈએ સાધુને વૃત આપતાં અર્ધ શેરનું શેર કહ્યું, કેઈએ પાશેરકહ્યું, તે તે બેહુને એકાંત પાપ હોય કે કેમ? ઉત્તર-તે લેખે તો