________________
' (૧૩૬) જેનતત્વશોધક ગ્રંથ
પ્રભાવના દલાલી, ગૃહસ્થનો વિનય, સાધુ નિમિત્તે ગ્રહસ્થિ - ઉઠે બેસે, કાયાના યોગ પ્રવર્તાવે, ધનાદિ આપી જીવ છોડા
વવા, મિશ્રભાષા, મિશ્રપાણી, શીળ વિગેરે રાખવા માટે મેં રણ સુદર્શન શેઠની પેઠે અસત્ય, યુગાદિ બચાવવા માટે, અશુદ્ધ દાન સાધુને દેવું, ગૃહસ્થિના ગ વ્યાપાર, વૈયાવ
ચ્ચ, પંજવું, પરઠવવું ઇત્યાદિ શેય તે જાણવા ગ્ય છે. આ * હવે એટલા વાનામાં ગ્રહસ્થિ પૂછે કે, આમાં ધર્મ છે કિંવા પાપ છે? ત્યારે સાધુ માને કરે. એ કામ હું કરું કે ન ક રૂં? તે સાધુ એમને કહે કે, તું કર. અથવા ન કર. સમુચ્ચે ચરિતાનુવાદમાં કહે કે, ફલાણે આમ કરયું, તથા વિધવા દમાં એમ કહે કે, મિથ્યાવિ એમ કરે. શ્રાવક સાધુ એમન કરે. એમ ખુલ્લી રીતે પ્રરૂપે, પણ એમ ન કહે કે, આમ કરવું આમ ન કરવું. એ કામ કરવું, એ કામ ન કરવું એમ ન બેલે. એમ સાંભળતાં એમાંનું કોઈ ઘણું ધર્મનું કામ છે તે આદરે, અને ઘણું પાપનું કામ હોય તે છેડે. તેની ક્રિયા સા. ધુને ન લાગે. પછી ચરિતાનુવાદ સાંભળીને ચતુર શ્રાવક હોય છે તે પોતાને ગુણકારી ક્રિયા દેખે તે કરે. અવગુણકારી વાત દેખે તે છોડે, તે ગ્રહસ્થિની ઇચ્છા છે. સાધુની આજ્ઞા નહી. નિષેધે નહી. તે શેય પદાર્થ કહીએ.
ઈહિ કેઈએમ કહે કે, સાધુ આજ્ઞા આપે તે ધર્મ અને આજ્ઞા ન આપે તે પાપ. એમ કહીને શેય પદાર્થને ઉત્થાપે છે. તે એકાંત વિરૂદ્ધ પ્રરૂપણ કરે છે. જે માટે સાધુ ગ્રહસ્થિ ને ઘેર જાય, ત્યારે શ્રાવક ઉઠીને ઉભો થાય, સાત આઠ પગ લાં સામો જઈ વંદણા નમસ્કાર કરે. ભાત પાણીને ઘેર જઈ