________________
*.
૨૪ મે હૈય, ય, ઉપાય દ્વાર ( ૧૩૭ ) - અન્નાદિ પ્રતિલાલે ત્યાં સાધુ આજ્ઞા ન આપે. તે આજ્ઞા વિ
ના એકાંત પાપ હોય તો તે પાપ કેણે કરાવ્યું. જે સાધુ ગ્રહસ્થિને ઘેર ન આવત તે શ્રાવક પાપ ક્યાંથી કરત? તે માટે એટલું પાપ સાધુએ કરાવ્યું. તમારી શ્રદ્ધા લેખે તો સા ધનું બીજું કારણ ભાગ્યું, અને આહાર અસૂઝતો થયે. તે માટે એકાંત પાપ નહી. એમ પડિમણામાં ઉઠતાં બેસતાં, સ્વામિવાત્સલ્ય કરતાં પ્રભાવના દલાલી પ્રમુખ કર્તવ્ય પણ સર્વ સાધુની આજ્ઞા વિના કરે છે તો તેમાં જે એકાંત પાપ હોય તે તમે નિષેધતા કેમ નથી? ભગવતે સૂત્રમાં પાપને ઠેકાણે ઠેકાણે નિષેધ્યું છે. “સંયુક્શાન નરેમ પાવાને ચપ્પા નિ
” ઇતિ વચનાત. તે લેખે પાપ નહી. વળી શ્રી સૂ ચગડાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં પ્રશ્ન ૧લે નરકનાં દુઃખ દેખાડ્યાં,શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનાઓગણીશમા અધ્યયનમાં
ત્યાં મઘ માંસ ભક્ષણાદિ હિંસાદિકર્તવ્ય સંભારે, પણ સ્વામિ વાત્સલ્ય દાન જીવરક્ષાદિ સંભારે નહી. તેથી પાપનહીં. ઇહાં કેટલાએક એમ કહે કે, તમે આજ્ઞા બહાર ધર્મ કહે છે. તેને એમ કહેવું કે, તમે આજ્ઞાને પરમાર્થ જાણતા નથી ને રૂઢ મત તાણે છે. આજ્ઞાના બે ભેદ છે. ૧ આદેશ આજ્ઞા અને ૨ ઉપદેશ આજ્ઞા. ત્યાંઆદેશ આજ્ઞા તો સાધુને આપે છે પણ ગ્રહસ્થિને પ્રવૃત્તિભાવમાં શેય પદાર્થને વિષે કોઈ ઠેકાણે આશા ન આપે, અને ઉપદેશ આજ્ઞા તે ગેય પદાર્થમાં જે કિલો જેટલે ધર્મ છે, તેટલી સર્વેની આજ્ઞા ભગવતે આપી છે. શ્રી દશવૈકાળિક સૂત્રના ચોથા અધ્યયનમાં “ ના ण कल्लाणं, सोचा जाण पावगं ॥ नन्नयंपि जाण सोचा, जं
*
*
*