________________
(૧૩૫ )
૨૪ મા હૈય; જ્ઞેય, ઉપાદેય દ્વાર
સંવરણ વ્યાયજીને પુત્ર વાવાસવ નિરોનું રે. ધૃતિ વચનાત્. છાં પુન્ય પાપ બેહુને આશ્રવ કહ્યા છે. એ બેડુ આશ્રવ રૂપે તેને રોકવું તે સંવર કહીએ. જે માટે સંવર એકલાજ શુ નિષ્કલઁક છે પણ નવ પદાર્થ વ્યવહારે ભેગા છે. નવ પદાથૅ ભેગા થયાથી એક જીવ કહીએ. ઇતિ તેવીશમા નવ પદાર્થમાં
"ના દ્વાર સમાપ્તમ્
હવે ચોવીશમો હેય, હોય, નાદેયદ્વાર જરે છે. ઉપાદેય તે શું ? જે કાર્ય કરવાની ભગવંતની આજ્ઞા છે, તે કાર્ય કરવાની સાધુ આજ્ઞા આપે. જે કામ કરવાથી ધર્મ છે, અને સર્વને આદરવા ચેાગ્ય છે. સાધુપણું, શ્રાવક પણું, સમકિત, સંવર, ત્યાગ, વૈરાગ્ય, નિવૃત્તિભાવ, ભણવું ગ ણવું, તપ, જપ ઈત્યાદિ ઉપાદેય કહીએ. હેય તે શું ? જે કાર્ય કરવાની ભગવંતની આજ્ઞા નહિ, સાધુ પણ નિષેધે છે કોઈ પૂછે કે, આ કામકરવાથી મને શું ફળ થશે ? ત્યારે સા ધુ કહે કે, તમને પાપ થશે. હિંસા, મૃષા, અદત્ત, ક્રોધ, માન, કષાય, રાગ, દ્વેષ, વિકથા, નિદ્રા, પ્રમાદ, અધર્મ, મિથ્યાત્વ, કુપાત્ર સેવા, આશ્રવ ઇત્યાદિ હેય કહીએ. તે છાંડવા યેાગ્ય છે. જ્ઞેય તે શું ? જે કાર્ય કરતાં સાધુ આજ્ઞા ન આપે, તેમ નિષેધે પણ નહી, પુન્ય પાપ બતાવે નહી, ગુણ દેષ દેખાડે નહી, મેધમ વાત રાખે, માન સાથે, જે કામ કરચાથી કે ઈ જીવને ગુણ હોય અને કાઇને અવગુણ હોય તે પરબ, શત્રુકાર, મિચ્છાત્વિનાં દાન, વીતરાગની આગળ નાટક, ભ ક્તિ, સ્તાત્ર, સાધારણ ગૃહસ્થિનાં દાન, સ્વામિ વાત્સલ્ય,
?