________________
( ૧૫૦ )
જૈનતત્વશાધક ગ્રંથ.
તાણ કરે, ઘણા કદાગ્રહ કરે, આપણા મત સ્થાપે, પારકી વાત ન માને, કેવળીને ભળાવેનહી, ઘણી તાણ કરે, તેસાચી તથા ઠી વાત પણ બેહુ જાડો થઇને પ્રણમે. તે માટે આપ ણી વસ્તુ કરવી નહી. વસ્તુ તા કેવળીની છે.કેવળજ્ઞાનીના ધરની વસ્તુનો આપણે ખેંચ કરવી નહી. કેવળીને ભળાવી દેવી. ઈહાં કાઇ કહે કે, મ્હારે તેા શંકા નથી. હું તે સૂત્રના ન્યાયે પ્રરૂપું છું. હું કેવળીને કેમ ભળાવું ? એ છકાયના જી વ કેવળીને કેમ ભળાવતા નથી? તેને એમ કહેવું કે, છકા યના જીવ તા સર્વે જૈનમતિ માને છે. તેમાં તે શંકા નહી; પ ણ એક આચાર્ય એવી રીતે માને અને બીજા આચાયૅ બીજી રીતે માને. તે વાતને ઘણો ખેંચવી નહી. ધણી ખેંચવાથી અવગુણનું કારણ થાય છે. પાસસ્થાનાં દુપટ્ટાનેદષ્ટાંતે તે દુઃખ પામે.વળી કેવળોને ભળાવવાથી દેાષલાગે ? એકાંત ખેચે તેને અભિનિવેષિક મિથ્યાત્વના ધણો કહીએ, અને આગલે પૂછે તેને એમ કહેલું કે, એ વસ્તુ અમને તે એમ ભાસે છે. પછી વીતરાગ દેવ કહે તે પ્રમાણ છે. એમ કહેતાં કદાગ્રહ પણ ન હોય, રાગ દ્વેષ ન વધે,ને ભગવંતના આરાધક હાય. તે કારણમાટે અમે એટલી નય લખી છે. તે શાસ્ત્રના ન્યાય જાણીને લખી છે; પણ અમારે એ વાતની કાંઇ ખેંચતાણ નથી. બીજા પંડિતા સિદ્ધાંતના અનુસારે બીજી નય બતાવે તે માનવાના ભાવ છે. એ સર્વ નય સ્થાપના રૂપ માંડી નથી. કેઈ તરેહ તરેહથી સાંભળી તેમ લખી છે. પંડિત પુરૂષ હોય તે મ્હારા ઉપર અનુગ્રહ કરી શુદ્ધ કરો. અમારે તા તમેવસ ચં નિસંયિ નં નિર્િ. એ શ્રદા છે. હાં એટલા મતની